Surat સુરતમાં ધૂમ સ્ટાઇલે બાઇક અને ઓવર સ્પીડમાં કાર ચલાવનાર ખેર નહીં : IPC 308 મુજબ ગુનો નોંધશે newsnetworksFebruary 13, 2021 પોલીસે ધુમ સ્ટાઇલમાં બાઇક હંકારનાર ચાર બાઇક ચાલક અને ઓવર સ્પીડમાં કાર હંકારનાર બે ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.