Health કોવિડ બેડ સહિતની સારવારની તમામ સુવિધા ઉપલબ્ધ છેઃ મંત્રી કિશોર કાનાણી newsnetworksNovember 25, 2020 આરોગ્ય રાજયમંત્રી કિશોરભાઈ કાનાણીએ નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ કોરોના બાબતે અધિકારી-ડોકટરો સાથે પરામર્શ બેઠક યોજી કોરોના પરિસ્થિતિનો તાગ મેળવ્યો…