Exclusive નક્સલીઓએ ગોળી અને બોમ્બ વરસાવ્યાં, સાથી જવાનો પણ શહીદ થયા; પરંતુ સંદીપ લડતો રહ્યો. newsnetworksApril 6, 2021 સંદીપ દ્વિવેદી CRPFની વિશેષ લડાઇ ટુકડી કોબ્રાના કમાન્ડ અધિકારી છે છત્તીસગઢના બીજાપુર અન્કાઉન્ટરમાં 400 સૈનિકની ટીમ સાથે નક્સલવાદીઓનો સામનો કર્યો…