News & ViewsPoliticsWorld અમેરિકાના ૪૬માં રાષ્ટ્રપતિ તરીકે જો બિડેન બુધવારે શપથગ્રહણ કરશે newsnetworksJanuary 19, 2021 સાથે ઉપરાષ્ટ્રપતિ તરીકે કમલા હેરિસ પણ શપથ લેશેઃ ટ્રમ્પ હાજર નહિ રહેઃ ૨૫૦૦૦ જેટલા જવાનો તૈનાતઃ સંસદ આસપાસના વિસ્તારોમાં લોકો માટે બંધ કરાયા