Gujarat લાઈસન્સ કૌભાંડ: સુરત આરટીઓના આસિ. ઈન્સ્પેક્ટર નિલેશ મેવાડા માસ્ટર માઈન્ડ! newsnetworksJanuary 21, 2022 સુરત આરટીઓમાં પ્રાદેશિક વાહનવ્યવહાર વિભાગના ‘સારથી’ સોફ્ટવેરમાં ચેડા કરીને 10 જેટલા વાહન માલિકોને પાકા લાઈસન્સ બારોબાર કાઢી આપવાના કૌભાંડમાં આખરે…