Gujarat જૂનાગઢમાં રાજકોટ હાઇવે પરની હોટલમાં વહેલી સવારે સિંહ આવી ચડ્યો, જુઓ વિડીયો newsnetworksFebruary 10, 2021 સિંહે હોટલના પાર્કિંગ-લોબીમાં લટાર મારી બહાર નીકળવાનો રસ્તો ન મળતાં પરત ફર્યો હતો