પુણાગામમાં જ્વેલર્સની દુકાનમાં ફાયરિંગ-લૂંટની ઘટનાથી ચકચાર

ભાગ્યલક્ષ્મી જવેલર્સમાં બન્યો બનાવ, બાઈક પર આવેલા ત્રણ અજાણ્યાઅોઍ કર્યો ગોળીબાર, પ્રતિકાર કરનાર કારીગર આદર્શ પાઠકને જમણા પગમાં ગોળી વાગી

Translate »