India બધા મોદી ચોર કેમ? મામલે રાહુલ ગાંધીને બે વર્ષની સજા, જામીન પર મુક્ત: હાઈકોર્ટમાં અપીલ કરશે newsnetworksMarch 23, 2023 કોંગ્રેસના કહેવાતા યુવરાજ રાહુલ ગાંધીને લાંબી દલીલો બાદ આખરે સુરતની કોર્ટે માનહાનિના એક કેસમાં દોષી જાહેર કરીને બે વર્ષની સજા…