Business વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એમેઝોનના સીઇઓ જેફ બેજોસ પદ છોડશે, એન્ડી નવા સીઈઓ હશે newsnetworksFebruary 3, 2021 બેઝોસ 30 વર્ષ બાદ સીઈઓ પદ છોડી એક્ઝિક્યુટીવ ચેરમેન તરીકે કંપનીમાં સેવા આપવાનું ચાલુ રાખશે.