Business તમારૂં એસબીઆઈ બેંકમાં એકાઉન્ટ છે તો જરૂર વાંચો : એટીએમથી રોકડ ઉપાડવાના નિયમો બદલાયાં newsnetworksFebruary 7, 2021 ઍસબીઆઈ તરફથી તેના ગ્રાહકો પર નૉન-ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે પણ ફરજિયાત ચાર્જ નાખવામાં આવશે