Surat સુરત મનપાનું બજેટ: કુદરતી સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ કરવાનું પ્લાનિંગ, કરમાં વધારો નહીં newsnetworksJanuary 27, 2022 સુરત મહાનગર પાલિકાનું આજે ડ્રાફ્ટ બજેટ કમિશ્નર બીએસ પાની દ્વારા રજૂ કરવામાં આવ્યું. જેમાં વર્ષ 2022/23 નું અંદાજિત બજેટ 6970કરોડ…