News & Views ઋષિગંગાનું નવું તળાવ માર્ચ બાદ આફત ઊભી કરી શકે છે newsnetworksFebruary 14, 2021 ઍનડીઆરઍફ જનરલ ડિરેક્ટરે રૈણી ગામ પર તળાવની પુષ્ટિ કરી, ૭૦ કરોડ લિટર પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે