Day: January 24, 2021

રેલવેમાં ઘરેથી જ બેગેજ લઈ જવાની સુવિધા મળશે

ટ્રેનમાં મુસાફરી માટે જતા લોકોઍ ઘરેથી ટ્રેનમાં ચઢતા સુધી પોતાનો સામાન લઈને દોડાદોડ કરવું પડતું હોય છે. પરંતુ હવે રેલવે દ્વારા ઍક નવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દેશમાં સૌથી પહેલા આ સુવિધા અમદાવાદથી આજથી ૨૬ જાન્યુઆરી વચ્ચે શરુ કરવાની યોજના છે. આ પછી બેîગ્લુરુ […]

મેડિકલ સ્ટુડન્ટ્સને બોલાવવા પોલીસ મોકલવાનું બંધ કરો

file photo

કોરોનાની મહામારી દરમિયાન રોજના કલાકોની કોવિડ ડ્યુટી કરનારા મેડિકલ સ્ટુડન્ટ્સ હવે નીટની પરીક્ષાની તૈયારીઓ કરા મથામણ કરી રહ્ના છે. ઍવામાં સરકાર દ્વારા મેડિકલ સ્ટુડન્ટને ફરજિયાત કોવિડ ડ્યૂટી કરવાના જાહેરાનામા વિરુદ્ધ થયેલી રિટની સુનાવણી બાદ હાઈકોર્ટે રાજ્ય સરકારને ઍવી ટકોર કરી છે કે, અમે રેકોર્ડ પર […]

ચેન્નાઈમાં પ્રથમ બે ટેસ્ટ પ્રેક્ષકો વીના ખાલી સ્ટેડિયમમાં રમાશે

વિશ્વના સૌથી મોટા અમદાવાદના મોટેરામાં ૨૦થી ૩૦ ટકા પ્રેક્ષકોને મેદાનમાં પ્રવેશ આપવા જીસીઍની યોજના

Latest News