31 ઓક્ટોબરે જોવા મળશે બ્લૂ મૂન. શું છે આ બ્લૂમૂન જાણો

31 ઓક્ટોબર 2020 એ મોટી દુર્ઘટના બની રહી છે. આ દિવસે પૂર્ણિમા છે. આ દિવસે શરદ પૂર્ણ છે લાંબા સમય પછી તે યોગ બની રહ્યો છે, એક મહિનામાં બે પૂર્ણ થઈ રહ્યાં છે. 1 ઓકટોબરે પણ પૂર્ણિમા હતી બીજી વાત એ કે  31 તારીખે હેલોવીન પણ છે. આ દિવસમાં આશ્ચર્યજનક રીતે બ્લૂમૂન (bluemoon) દેખાય  છે. આપણે ત્યાં શરદપૂર્ણિમા તે દિવસે છે અને સુરતમાં આ દિવસે ઘારી ખાવાનો રિવાજ છે. આવો જાણીએ બ્લૂ મૂન શું છે

શું છે બ્લુ મૂન (ભૂરો ચંદ્ર)

https://specials-images.forbesimg.com/imageserve/5f942ef78b51a9a26b23d88a/960×0.jpg?fit=scale

2020 માં દેખાનારો બ્લૂ મૂન હવે પછી વર્ષ 2039માં જોવા મળશે.  સામાન્ય રીતે દર બે ત્રણ વર્ષમાં આ બ્લૂ મૂન દેખા દે છે પરંતુ આ વખતનું બ્લૂ મૂન વિશેષરૂપે છે.  નાસાના  કહેવા મુજબ સામાન્ય રીતે બ્લૂ મૂનના સમયે ચંદ્ર સફેદ અને પીળા રંગનો જોવા મળે છે પરંતુ આ વખતે તે સૌથી અલગ અને આહ્લાદક રીતે જોવા મળશે.

1883 માં દેખાયું હતુ બ્લૂ મૂનhttps://static.toiimg.com/thumb/msid-60950319,width-1070,height-580,imgsize-1529760,resizemode-75,overlay-toi_sw,pt-32,y_pad-40/photo.jpg

વર્ષ 1883 માં પણ વિશ્વના લોકોને બ્લૂમૂન જોવા મળતું હતું. જ્યારે જ્વાલામુખી ક્રાકોટા ફાટયા બાદ ધૂળ વાતાવરણમાં ભળતા ચંદ્રમા ભૂરાે દેખાવા લાગ્યો છે.  જોકે તે ખાગોલીય ઘટનાના રૂપે માનવામાં આવ્યું ન હતું. વાચકો એક વાત ધ્યાનમાં રાખજો બ્લૂ મૂનનો મતલબ એ નથી કે ચંદ્ર્ ભૂરો દેખાય પરંતુ એક મહિનામાં બે પૂર્ણિમાની સ્થિતિ સર્જાય તો તેને બ્લૂ મૂન કહેવામાં આવે છે. આપ 30 ઓક્ટોબરે  સાંજે  5: 45થી  31 ઓક્ટોબર રાત્રિ 8.18 વાગ્યા સુધી તેને નિહાળી શકશો.

Leave a Reply

Translate »