20 હજાર વર્ષ પહેલાં પણ કોરોના ત્રાટક્યાે હતાે, આેસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકાેનાે દાવાે

20 હજાર વર્ષ પહેલાં પણ કોરોનાવાઈરસે કહેર મચાવ્યો હતો. એ સમયે પૂર્વ એશિયામાં ખતરનાક વાઈરસનું સંક્રમણ ફેલાયું હતું. અહીંના પૂર્વજોના…

VIRAL VIDEO : આ રેસીપી વાઈરલ થતા લોકોએ સુગ અનુભવી, કેમ? જાણવા જુઓ

તાજેતરમાં, એક મેગી અને ઓરિયો બિસ્કિટને મિક્સ કરીને બનાવાયેલી એક રેસીપીનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને…

કોરોનાથી બચવા વિટામિન-D સપ્લિમેન્ટ્સ લેવા અંગે આ બેમાંથી કયો દાવો સાચો?

કેનેડાના વૈજ્ઞાનિકોએ એક રિસર્ચમાં દાવો કર્યોછે કે, વિટામિન-D ન તો કોરોનાથી બચાવે છે અને ન તો તે ગંભીર સ્થિતિ થતાં…

વિદેશી મીડીયામાં ભારતમાં કોરાનાની ગંભીર સ્થિતિ અંગે કેવા અહેવાલો આવી રહ્યાં છે?

ગુરુવારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 3.14 લાખથી વધારે કેસ સામે આવ્યા. જે પછી બ્રિટનના અખબાર ધ ગાર્ડિયને આ…

કેનેડા બાળકોને વેક્સિન આપવાની તૈયારીમાં લાગ્યું, Pfizer વેક્સિનને આપ્યું ગ્રીન સિગ્નલ

કોરોના સંકટ વચ્ચે કેનેડાના સ્વાસ્થ્ય વિભાગે 12થી 15 વર્ષની ઉંમર ધરાવતા બાળકો માટે ફાઈઝર કંપનીની વેક્સિનને મંજૂરી આપી દીધી છે.…

કેમ ફેબ્રુઆરી સુધી 130 દેશોમાં કોરોના રસીનો એક પણ ડોઝ અપાયો ન હતો?

ફેબ્રુઆરીના મધ્યભાગ સુધી, 130 દેશોમાં એક પણ ડોઝ આપવામાં આવ્યો ન હતો, પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સમાં તેની વસ્તીના ત્રણ ગણા રસી…

આ રિસર્ચ કહે છે, કસરત નહીં કરનારાઓ કોરોનાનો ‘શિકાર’ જલ્દી બને છે!!

દુનિયાભરમાં કોરોનાની બીજી લહેરે તબાહી મચાવી દીધી છે. ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે ત્યારે…

બ્રિટનમાં ૬૬ વર્ષમાં પહેલી વાર -૨૩ ડિગ્રી તાપમાન , થેમ્સ નદી પણ ૬૦ વર્ષ પછી પહેલી વખત થીજી ગઇ , જુઓ તસવીરો

યુરોપમાં શિયાળો આકરો બની રહ્યો છે. યુનાઈટેડ કિંગડમને તેનો પરચો મળ્યો હતો. સ્કોટલેન્ડના એબર્ડીનશાયરમાં તાપમાન માઈનસ ૨૩ ડીગ્રી નોંધાયુ હતુ.…

ઇન્ડોનેશિયાના ગામમાં ‘લાલ પૂર’ની તસવીરો વાયરલ, શું છે હકીકત?

ઇન્ડોનેશિયાના પેકલોંગાન શહેરના દક્ષિણી ગામની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે. અહીં ગામમાં પૂર આવ્યો છે. પરંતુ પૂરને…

ભારતીય મૂળના અમેરિકન ભવ્યા લાલ NASAના કાર્યકારી પ્રમુખ બન્યા

ભારતીય-અમેરિકન ભવ્યા લાલને સોમવારે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા) દ્વારા કાર્યકારી પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે. ભવ્યા લાલ અમેરિકાના…

નવી પોલીસી વોટ્સએપને પડી રહી છે ભારી: 28 ટકા યુઝર્સ છોડી ગયા

વિશ્વની સૌથી મોટી મેસેન્જર સર્વિસ વોટ્સએપની નવી પોલિસીને કારણે યૂઝર્સમાં મૂંઝવણ સાથે નારાજગી છે અને ઘણાં યુઝર્સ અને પ્લેટફોર્મ પર…

કોરોનાના પ્રતિબંધોનો વિરોધ કરવા લોકો સફેદ સૂટ અને માસ્ક પહેરીને ઊમટી પડ્યા!!!

વિશ્વભરમાં કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે. કેટલાક દેશોએ કોરોનાને પગલે લોકડાઉન જેવા પગલાં પણ ભરયાર્ છે. ઓસ્ટ્રિયામાં કોરોના વાઇરસનું…

અભ્યાસ: 76% કોવિડ દર્દીઓ 6 મહિના પછી પણ કેટલીક સમસ્યાથી પરેશાન

COVID-19 થી સાજા થયેલા દર્દીઓ થાક, અનિદ્રા, હતાશા, અસ્વસ્થતા અથવા ફેફસા સાથે સંકળાયેલ આરોગ્ય સમસ્યાઓના લક્ષણો અનુભવી રહ્યા છે. લેન્સેટ…

ઘરથી દૂર ફસાયેલા લોકો પોતિકી આબોહવાનો આનંદ માણી શકે તે માટે બનાવાય પ્રોડ્કટ!

કોરોના વાયરસ પર હજી અંકુશ પામી શકાયો નથી અને નવો સ્ટ્રેન પણ સામે આવ્યો છે ત્યારે  બ્રિટનમાં એક કંપનીએ ઘરથી…

આ બે શહેરમાં ભોજનનો એટલો બગાડ થાય છે કે જેનાથી વર્ષે પાંચ કરોડ ભૂખ્યા જમી શકે!

ચીન ખાદ્યાન્ન સંકટની સ્થિતિને પહોંચી વળવા માટે નવી નીતિ લાગૂ કરી છે. જે હેઠળ ભોજન બર્બાદ કરવા પર લોકો અને…

કોરોના વાયરસનો નવો પ્રકાર હાલ નિયંત્રણમાં છે: WHO

બ્રિટેનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન ઝડપથી ફેલાઇ રહ્યો છે.  ઘણા બધા દેશોની ચિંતામાં વધારો થયો છે.  નવા સ્ટ્રેનના મળવાના કારણે…

આપણા દેશને કઈ કઈ વેક્સિન મળવાનો આશાવાદ છે? કેટલા ડોઝ રિઝર્વ?

16 નવેમ્બરના રોજ, અમેરિકન બાયોટેકનોલોજી કંપની મોડર્નાએ જાહેરાત કરી કે તેની સીઓવીડ -19 રસી રોગ અટકાવવા માટે 94.5 ટકા અસરકારક…

વ્હોટસએપ બદલશે તમારો ચેટિંગ નો અનુભવ, કેવી રીતે?

વોટ્સએપ પોતાના યુઝર્સ માટે ચેટિંગનો અનુભવ બદલી દેશે. વોટ્સએપે તેના બીટા યુઝર્સ માટે વૉલપેપર્સ રજૂ કર્યા છે. રિપોર્ટ મુજબ વોટ્સએપે…

ફ્રાંસની એર સ્ટ્રાઈક: અલકાયદાના 50 આતંકીને ઠાર માર્યાના અહેવાલ

ફ્રાંસે આતંકી સંગઠન અલકાયદાના ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. ફ્રાંસના રક્ષા મંત્રી અનુસાર, ફ્રાંસીસી સેનાએ માલીમાં એરસ્ટ્રાઈકને અંજામ આપી છે,…

આ દેશે આવતા મહિનેથી આપ્યા કોરોનાની વેક્સિન લગાવવાના નિર્દેશ

બ્રિટનમાં હૉસ્પિટલોને કોરોના વાયરસ વેક્સિન લગાવવા માટે તૈયારીઓ શરુ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. હૉસ્પિટલોના સ્ટાફ ને કહેવામાં આવ્યું…

Translate »