કાલે મુખ્યમંત્રી ના હસ્તે સુરતમાં આટલા કરોડના વિકાસકામો નું લોકાર્પણ, ખાત મુર્હૂત
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ્દહસ્તે તા.૧૨/૧૨/૨૦૨૦ના રોજ સવારે ૧૧.૪૫ વાગ્યે સુરતના અડાજણ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારના અંદાજિત રૂ.૪૩૧.૩૨ કરોડના અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ(સુડા)ના રૂ.૮૨.૮૩ કરોડના…
મોસાલી ચોકડી-વાંકલ કોલેજની સામે રૂ.૧૫ લાખના ખર્ચે નવા બસસ્ટોપ બનશે:વસાવા
વન અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે માંગરોળ ખાતે રૂ. ૧૭ લાખના ખર્ચે નવા સ્મશાન ધામનું ખાતમુહુર્ત થયું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, આધુનિક સુવિધાયુક્ત નવા સ્મશાન…
કામરેજ તાલુકાના નવીપારડી ગામે સાકાર થનાર આરસેટી તાલીમ ભવનનું ખાતમુહૂર્ત
જિલ્લા ક્લેક્ટર ડૉ.ધવલ પટેલના વરદ્દહસ્તે કામરેજ તાલુકાના નવીપારડી ગામે આરસેટી તાલીમ ભવનના સાકાર થનાર નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ક્લેક્ટરશ્રીએ જણાવ્યુ હતું કે, સુરત જિલ્લા માટે બેરોજગાર…
આરટીઆેમાં વધુ એક ભાેપાળુ? HSRP નંબર પ્લેટ બારાેબાર વેચી મરાય છે!!
સ્ટાેરીઃ રાજા શેખ, સુરત ભાેપાળા, કાૈભાંડાે અને લાેચા લબાચા એ સુરત આરટીઆેને કાેઠે પડી ગયું હાેય તેવાે વધુ એક મામલાે સામે આવ્યાે છે. આ મામલે પણ સીધી ટ્રાન્સપાેર્ટ કમિશનરને ફરિયાદ…