પોલીસની હાજરીમાં જ બંને ઉમેદવારો લડી પડ્યા હતા. ભાજપના દેવાભાઈ અવાડિયા અને કોંગ્રેસના કનુભાઈ લાડવા વચ્ચે મારામારી થઈ હતી. મોરબી તાલુકા સેવા સનદ ખાતે ભાજપના દેવાભાઈ અવાડિયા અને કોંગ્રેસના કનુભાઈ લાડવા વચ્ચે મારામારી.

નગરપાલિકા વોર્ડ નંબર એકના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સેવા સદન બહાર જ છુટાહાથની મારામારી થઈ ગઈ હતી. પોલીસની હાજરીમાં જ બંને ઉમેદવારો લડી પડ્યા હતા. ભાજપના દેવાભાઈ અવાડિયા અને કોંગ્રેસના કનુભાઈ લાડવા વચ્ચે મારામારી થઈ હતી.

મોરબી તાલુકા સેવા સનદ ખાતે બંને વચ્ચે મારામારી થઈ હતી. આ સમયે બંનેના સમર્થકો પણ હાજર હતા. પોલીસે વચ્ચે પડી બંનેને છોડાવ્યા હતા. આ ઘટનાના લાઇવ દ્રશ્યો સામે આવ્યા છે.
