ચેમ્બરમાં ‘ડુઇંગ બિઝનેસ વીથ સાઉથ આફ્રિકા’વિશે સાઉથ આફ્રિકાના કોન્સુલ જનરલ હર એકસલન્સી મીસ એન્ડ્રી કુહ્ન સાથે ઇન્ટરેકટીવ સેશન યોજાયું
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા મંગળવાર, તા. ર૩ ફેબ્રુઆરી, ર૦ર૧ના રોજ સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ‘ડુઇંગ બિઝનેસ વીથ સાઉથ આફ્રિકા’વિષય ઉપર સાઉથ આફ્રિકાના મુંબઇ સ્થિત…