Gujarat કોરોના દર્દીઓની વ્હારે WBVF : 77 ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન ગામડાંઓની હોસ્પિટલોમાં ભેટ આપ્યા newsnetworksMay 24, 2021 ભરૂચ જિલ્લાના નાના ગામડાંઓની હોસ્પિટલો તેમજ સુરત, મુંબઈ અને દિલ્હી જેવા મોટા શહેરોમાં પણ આ મશીન પહોંચાડી ત્રીજા વેવની તૈયારી…