WHOએ કહ્યું કે કોરોના મારક વેક્સિન ભલે આવે પરંતુ લક્ષણો જણાય તો….

કોરોના સંક્રમણના સમયગાળા દરમિયાન વિશ્વભરમાંથી તેની સારવાર માટેની વેક્સીન વિશે સારા સમાચાર આવ્યા હોવા છતાં, વિશ્વ આરોગ્ય સંગઠન વલર્ડ હેલ્થ ઓર્ગોનાઈઝર (WHO)એ એકવાર ફરીથી આ અંગે ચેતવણી આપી હતી. WHOના ચીફ ટેડ્રોસ એડહાનોમે  ચેતવણી આપતા જણાવ્યું છે કે જો કોરોના વેક્સીન બનાવવામાં આવે તો પણ, ફક્ત વેક્સીનથી રોગચાળાને સમાપ્ત કરી શકાશે નહીં. ડબ્લ્યુએચઓનાં (WHO)ચીફ ટેડ્રોસ એડહાનોમે કહ્યું હતું કે વિશ્વમાં કો પણ અસરકારક વેક્સીન બનાવવામાં આવે કોરોના રોગચાળાને અટકાવશે નહીં. ટેડ્રોસે કહ્યું કે વેક્સીન નો ઉપયોગ સિસ્ટમ રિપ્લેસ કરવામાં આવશે જેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પણ એવું નથી કે વેક્સીન આવ્યા પછી બધી સારવાર પ્રણાલીઓને બદલવી જોઈએ, જે હાલમાં ઉપયોગમાં છે. ટેડ્રોસ એડહાનોમે ચેતવણી આપી હતી કે વેક્સીન આવ્યા પછી પણ ચેપ ફેલાવાની સંભાવના રહેશે. ડબ્લ્યુએચઓ WHO ચીફે જણાવ્યું કે વેક્સીન આવ્યા પછી પણ, જો લક્ષણો જોવા મળે તો લોકોએ તેનું નિરીક્ષણ કરવું, તેનું પરીક્ષણ કરવું, તેમને અલગ પાડવાની જરૂર પડશે.

ઉલ્લેખનીય છે કે, વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું છે કે ડિસેમ્બર સુધીમાં ભારતને યુકેની દવા મળી જશે. એસ્ટ્રાઝેનેકા કંપની દ્વારા વિકસિત કરાયેલી કોરોના વેક્સીનના 100 કરોડ ડોઝ મળી શકે છે.

Leave a Reply

Translate »