Entertainment કાદર ખાનના મોટા દીકરાએ કેનેડામાં અંતિમ શ્વાસ લીધા, અબ્દુલને કારણે એક્ટરે વિલનના રોલ ઠુકરાવ્યા હતા newsnetworksApril 2, 2021 દિવંગત એક્ટર, કોમેડિયન તથા ડાયલોગ રાઈટર કાદર ખાનના મોટા દીકરા અબ્દુલ કુદ્દૂસનું અવસાન થયું છે. રિપોર્ટ પ્રમાણે, ગુરુવાર, 1 એપ્રિલના…