News & Views ધોળકામાં જમીનમાં નામ દાખલ કરાવવા 25 લાખની લાંચ લેતા મામલતદાર રંગેહાથ ઝડપાયા newsnetworksJanuary 20, 2021 અમદાવાદ. ધોળકા તાલુકા સેવા સદનના મામલતદાર હાર્દિક મોતીભાઈ ડામોરને એન્ટી કરપ્શન બ્યૂરોની ટીમે રૂ. 25 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી…