Gujarat કામરેજ અને પલસાણા તાલુકામાં કેળના 413.11 હેકટરમાં 33 ટકાથી વધુના પાકને વ્યાપક નુકશાન newsnetworksMay 22, 2021 ‘તાઉ-તે’ વાવાઝોડાએ મચાવેલી તબાહીના કારણે સૌથી વધુ નુકસાન ઉનાળું વાવેતર કરતા ખેડુતોને થયું છે. તેમાય બાગાયતી ખેતી કરતા ખેડુતોને નુકશાન…