Gujarat સુરતમાં અભ્યાસ કરતા અફઘાની વિદ્યાર્થીઓ ભાજપ પ્રમુખ અને કુલપતિને મળ્યા, પરિવાર અંગે ચિંતા વ્યક્ત કરી newsnetworksAugust 17, 2021 અમેરિકન સૈનિકોના 20 વર્ષ બાદ અફઘાનિસ્તાનમાંથી ખસ્યા બાદના 3 મહિનાની અંદર જ તાલિબાનોએ ફરી આખા દેશ પર કબજો જમાવી દીધો…