Surat કૃતિક ભંડારીની હરકતથી જીમ એસોસિયેશન ખફા, આવા તત્વોને એસો.થી દૂર કરવા મંત્રણા! newsnetworksMay 21, 2024July 13, 2024 મસલ્સ એન્ડ માઈન્ડ જીમવાળો કૃત્તિક ભંડારી પીપલોદ સ્થિત એક જીમમાં જઈને બબાલ કરવાના મામલાના વિવિધ જીમ એસોસિયેશનમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં…