News & Views દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકર મુંબઈની હોટલમાં મૃત મળ્યા, આપઘાતની સંભાવના newsnetworksFebruary 22, 2021 દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મુંબઈની મરીન ડ્રાઇવની સી-ગ્રીન હોટલમાંથી મળી આવતા ખળભળાટ વ્યાપી ગયો છે. હોટલમાંથી ગુજરાતીમાં…