પુણાગામમાં બિલ્ડરના પુત્રઍ મૈત્રી કરારમાં રહેતી યુવતી ઉપર બળાત્કાર ગુર્જાયો

દિક્ષીત મકવાણા સામે ગુનો દાખલ, પખવાડિયા અગાઉ જ મૈત્રી કરારથી રહેવા આવેલી અમદાવાદની યુવતી ઉપર બળજબરી પુર્વક બળાત્કાર કર્યો, વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી મારમાર્યો

Translate »