News & Views શાહીન બાગ : કોઈ પણ વ્યક્તિ ગમે તે સ્થળે પ્રદર્શન ન કરી શકે : સુપ્રીમ newsnetworksFebruary 14, 2021 ધરણાં પ્રદર્શન માટે જગ્યા ચિહ્નિત હોવી જાઈઍ, બહાર ધરણાં પ્રદર્શન કરે તો તેમને ખસેડવાનો પોલીસને અધિકાર : શાહીન બાગ કેસ મુદ્દે પુર્નિવચારની અરજી ફગાવાઈ