અમેરિકાના ૪૬માં રાષ્ટ્રપતિ તરીકે જો બિડેન બુધવારે શપથગ્રહણ કરશે

વોશિંગ્ટન. અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારે બહુમતીથી વિજેતા બનનાર જા બિડેન આવતીકાલે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથગ્રહણ કરવા જઇ રહ્ના છે. તેઅો અમેરિકાના ૪૬માં રાષ્ટ્રપતિ બનશે. તેમની સાથે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ શપથગ્રહણ કરશે. શપથગ્રહણ અત્યંત સુરક્ષા ચિંતાઅો વચ્ચે યોજાઇ રહ્નાા છે. પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ હાજર નથી રહેવાના. સ્થાનિક સમય મુજબ સવારે ૧૦ વાગ્યે સમારોહ શરૂ થશે. તે પછી રાષ્ટ્રપતિનું ઉદઘાટન સંબોધન થશે. તેઅો આવતા ૪ વર્ષ માટેનું વિઝન જણાવશે. આ સમારોહનું અનેક ટીવી દ્વારા જીવંત ­સારણ પણ કરવામાં આવશે. વોશિંગ્ટનનો સમય ભારતના સ્ટાન્ડર્ડ સમયથી ૧૦.૩૦ કલાક આગળ છે.

Leave a Reply

Translate »