ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સિવિલ લાઇનના તીરથરામ શાહ હોસ્પિટલ અને સુશ્રુત ટ્રોમા સેન્ટર જઇને ૨૬મી જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસામાં ઘાયલ પોલીસકર્મીઓની મુલાકાત લઇ તેમના હાલચાલ પૂછ્યાં હતાં.
Division of City Samay RNI No: GUJGUJ/2016/76484