સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઍ્ક તરફ રાજકીય પક્ષો સહિતના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર અભિયાન શરુ કરી દીધુ છે તો બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં ઉમેદવારોને લઈને જાવા મળતા વિરોધ વચ્ચે વોર્ડ નં-૨૪ના મતદારો દ્વારા પ્રાથમિક સુવિધાને લઈને રાજકીય નેતાઅોને પ્રવેશ ન કરાવાની બેનરો મારતા રાજકીય ગરમાટો આવી ગયો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઇને તમામ પાર્ટીઅો ઍડી ચોટીનું જાર લગાવી રહી છે. ઉમેદવારો ચુંટણી ચારમાં પણ જાતરાઇ ગયા છે. કેટલાïક વિસ્તારોમાં નેતાઅોનો વિરોધ પણ થઇ રહ્ના હોય તેમ નેતાઅોના વેશ પર તિબધના બેનરો લગાવી દેવામાં આવ્યા છે. ત્યારે હવે વોર્ડ નબર ૨૪માં પણ લોકોનો રોષ સામે આવ્યો છે. વોર્ડ નબર ૨૪માં આવેલી આશાપૂરી સોસાયટીમાં રાજકીય નેતાઅોના વેશ પર તિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. અહી રોડ રસ્તા, ગટર, પાણી સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઅો નહી મળતા રહીશો રોષે ભરાયા છે. અને હવે સોસાયટીના ગેટ પર નેતાઅોના વેશબંધીના પોસ્ટરો લગાવી દીધા છે