સુરત મનપાની ચૂંટણી જંગ : ઉધનામાં ભાજપનો તો લિંબાયતમાં ભાજપ સિવાયના ઉમેદવારનો વિરોધ

ઉધના વોર્ડ નં-૨૪માં ભાજપના ઉમેદવારોનો ચૂંટણી પ્રચારમાં વિરોધ કરાયો, લીંબાયતમાં પટેલ નગરમાં ભાજપ સિવાય અન્ય કોઇ પાર્ટીઍ ­વેશ કરવો નહિ ના બેનરો લાગ્યા

પાલિકાની ચૂંટણીઃ વોર્ડ-૨૪માં રાજકીય નેતાઅોને પ્રવેશ ન કરવાના બેનરો લાગ્યા

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઍ્ક તરફ રાજકીય પક્ષો સહિતના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર અભિયાન શરુ કરી દીધુ છે તો બીજી તરફ…

Translate »