સુરત મહાનગરપાલિકાની ચૂંટણી જંગમાં ભાજપ-કોંગ્રેસ, આપ સહિતના ઉમેદવારો જારશોરથી ચૂંટણી પ્રચારના કાર્યર્માં લાગી ગયા છે. કેટલાક વિસ્તારોમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનો સ્થાનિક મતદારો દ્વારા વિરોધ કરવામા આવતા હોવાના બેનરો લાગ્યા છે. આજે ઉધનાના વોડ નં-૨૩માં ચૂંટણી પ્રયાર કરવા માટે ગયેલા ભાજપના ઉમેદવારોનો વિરોધ કરવામાં આવ્યો હતો તો બીજી તરફ લિંબાયતમાં આવેલ પટેલનગર સોસાયટીમાં ભાજપ સિવાય કોઈ પાર્ટીઅો્ે પ્રવેશ કરવો નહી હોવાના બનેરો લાગ્યા હતા.
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઇને ઉમેદવારોઍ ચુંટણી ચારની શરૂઆત કરી દીધી છે. તો બીજી તરફ નેતાઅોઍ સોસાયટીમાં વેશ કરવો નહિ જેવા બેનરો પણ લાગી રહ્ના છે. જેને લઇને રાજકારણમાં ગરમાવો આવી રહ્ના છે. આજે સવારે ઉધના વિસ્તારમાં આવેલી વોર્ડ નબર ૨૪માં ભાજપના ઉમેદવારો ચુંટણી ચાર માટે પહોચ્યા હતા. જ્યાં સ્થાનિકોઍ સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. લોકોનો વિરોધ જાતા ઉમેદવારોઍ ત્યાંથી નીકળી જવું પડ્યું હતું.ઉલ્લેખનીય છે કે વોર્ડ નબર ૨૪માં ભાજપ દ્વારા હિનાબેન સુરેશભાઇ કણસાગરા રોહીણીબેન છોટુભાઇ પાટીલ, ડો. બળવંત રતિલાલ પટેલ, સોમનાથ રઘુનાથ મરાઠેને ટીકીટ આપવામાં આવી છે. સ્થાનિકોઍ ઉમેદવારોની સામે જ સુત્રોચાર કરી જણાવ્યું હતું કે આટલા સમયમાં ઍક પણ નેતા અહી આવ્યા નથી. અને હવે ચુંટણી આવી રહી છે. ઍટલે નેતાઅો અહી આવી રહ્ના છે. રહીશોઍ સુત્રોચાર કરતા ઉમેદવારોને ત્યાંથી નીકળી જવાની ફરજ પડી હતી. તો બીજી તરફ લીંબાયત વિસ્તારમાં આવેલા પટેલ નગરમાં ભાજપ સિવાય અન્ય કોઇ પક્ષોઍ આવવું નહિ જેવા બેનરો લાગતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સોસાયટીના ગેટ પર જ આ કારના બેનરો લગાવી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં ચુંટણી ચારનો ધમધમાટ શરુ થઇ ગયો છે. વિવિધ પાર્ટીના નેતાઅો અને ઉમેદવારો ચારમાં જાડાઇ ગયા છે. ત્યારે આ કારના બેનરો લાગતા સુરતના રાજકારણમાં ફરી ઍક વખત ગરમાવો આવ્યો છે.