લ્યો બોલો ! 16 વર્ષનો સગીર-સગીરા ભાવનગરમાં રૂમ ભાડે રાખી પતિ-પત્નીની જેમ રહેવા લાગ્યા

સુરતના પુણા કારગીલ ચોક વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરાને નવ દિવસ અગાઉ ભાવનગરથી 16 વર્ષના ફેસબુક ફ્રેન્ડ મળવા આવતા તેઓ ગાર્ડનમાં મળ્યા હતા તેમ સમયે તરૂણીને બાગી જવા કહેતા તરૂણ તેને ભગાડી ગયો હતો. રોહનના પિતાએ સ્વીકારવાનો ઇનકાર કરતા મંદિરમાં લગ્ન કરી ભાવનગરમાં ભાડેથી મકાન લઈને પતિ-પત્ની તરીકે રહેતા હતા. તેમની પુછપરછમાં પોલીસને ચોંકાવનારી વિગતો મળી હતી. બંને જણા સોશિયલ સાઇટથી સંપર્કમાં આવ્યા હતા. રોહન ભાવનગરના ધોળા ગામમાં પિતા સાથે રહે છે. 3જી તારીખે તે ધોળાથી સુરત આવી લગ્નની લાલચ આપી અમિતાને લઈ ગયો હતો. રોહનના પિતાએ સ્વીકારવાનો ઇનકાર કરતા મંદિરમાં લગ્ન કરી ભાવનગરમાં ભાડેથી મકાન લઈને પતિ-પત્ની તરીકે રહેતા હતા. અઠવાડિયામાં રોહને ચાર વખત અમિતા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. રોહનને પોર્ન ફિલ્મ જોવાની ટેવ છે. રોહન વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે.

Leave a Reply

Translate »