સુરતમાં ઍક વર્ષ પહેલા જૈન સમાજના યુવાનો અને યુવતી દ્વારા મોટા પ્રમાણમાં દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કરવા આવ્યુ હતું. જે બાદ કોરોના નામનું ગ્રહણ નડતા આ દીક્ષા સમારંભ બંધ રાખવામાં આવ્યા હતા. તો આજે ઘણાં મહિનાઓ બાદ સુરતમાં ડાયમંડ અને બિલ્ડિગલાઇન સાથે સંકળાયેલા વેપારીની પુત્રીઍ આજે સવારે દીક્ષા ગ્રહણ કરીને સંયમના માર્ગે પ્રયાણ કર્યું છે. ઍક વર્ષ પહેલા સુરતમાં ૨૫૦ કરતા વધુ લોકોઍ દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું હતું. જાકે કોરોનાને કારણે દીક્ષા ગ્રહણ કાર્યક્રમ સુરતમાં છેલ્લા લાંબા સામયથી મુલતવી રાખવામાં આવ્ય હતા. ત્યારે આજે વધુ ઍક યુવતીઍઍ દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું છે.
સુરતના પાલ વિસ્તારમાં આવેલા શંખેશ્વર હાઇટ્સમાં રહેતા અને ડાયમંડ અને બિલ્ડિગ લાઇનના વ્યવસાય સાથે જાડાયેલા જયેશભાઈ સેવંતીલાલના પરિવારની ૧૭ વર્ષની દીકરી રેન્સીઍ સાંસારિક સુખોને ત્યાગી પ્રવજ્યાના પંથે જવાનું નક્કી કર્યું હતું. આજે સવારે ૫.૩૦ કલાકે ગુરૂરામ પાવનભૂમિ પાલ ખાતે ગચ્છાધિપતિ અભયદેવસૂરિશ્વરજી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી હતી. રેન્સીની દીક્ષા પહેલા ગુરૂરામ પાવન ભૂમિ ખાતે ત્રણ દિવસીય ઉત્સવનું આયોજન કરાયું હતુ. જેમાં પ્રથમ દિવસે ઍટલે ૧૩મીઍ શક્રસ્તવ અભિષેક, ઉપધાન તપ આરાધકોનો છકિયામાં પ્રવેશ, પાર્શ્વ પહ્માવત પૂજન, કપડા રંગવાનું, મહેîદી-સાંજી, માતૃ-પિતૃ વંદના જેવા કાર્યક્રમો યોજાયા હતા. રેન્સીની સગી ફોઈઍ ૨૧ વર્ષ પહેલા વર્ષ ૨૦૦૦માં દીક્ષા લીધી હતી. રેન્સી ૧૦ વર્ષની હતી ત્યારે તે ઍના ફોઈને વેકેશનમ
સબસિડી વિનાના ૧૪.૨ કિલોના ઍલપીજી સિલિન્ડરની કિંમત અમદાવાદમાં ૭૭૬ રૂપિયા થઈ ગઈ, દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૮૯ રૂપિયા
ાં મળવા જતી હતી. જ્યારે ઍ સાતમાં ધોરણમાં હતી ત્યારે ઍની ઇચ્છા ધર્મનાં માર્ગે આગળ વધવાનું થતાં ઍ અભ્યાસ છોડી ઍની ફોઇ સાધ્વી અિર્પતાપૂર્ણાજી મહારાજ પાસે રહેવા લાગી હતી.