સમાજ વ્હારે: કતારગામમાં પાટીદાર સમાજે 54 બેડનું કોવિડ કેર સેન્ટર ઊભું કર્યું

કોરોના મહામારીના બીજા તબક્કામાં વધી રહેલા સંક્રમણને ધ્યાને લઈને સુરત શહેરમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, સમાજો, ટ્રસ્ટો દ્વારા ૧૭થી વધુ કોવિડ આઈસોલેશન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. આજે વધુ એક આઈસોલેશન સેન્ટરને ખુલ્લુ મુકાયું હતું.ઘરના એક સભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય અને ઘરના અન્ય સભ્યને કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે હેતુસર અત્યારે સૌથી જરૂરી વ્યવસ્થા…

Read More

હવે સિવિલમાં તબીબી સ્ટાફ અને દર્દીઓ માટે કાઉન્સેલિંગ, સંગીત થેરાપી, ધાર્મિક પ્રવચનો, હાસ્ય થેરાપી

છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીમાં જીવની પરવા કર્યા વિના દર્દીઓની સેવા સારવાર માટે અથાગ મહેનત કરી રહેલા ડોક્ટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ તથા સિવિલના વિવિધ વિભાગના કર્મચારીઓ તેમજ દર્દીઓને મદદરૂપ થવા અને તેમનું મનોબળ વધારવા માટે સુરત સિવિલ આરોગ્ય તંત્ર અને પદાધિકારીઓએ અગ્રણી એન.જી.ઓ., સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે નવી સિવિલ ખાતે સકારાત્મક બેઠક યોજી હતી. નવી સિવિલમાં…

Read More
Translate »