ઓક્સિજનના કાળાબજાર પર દિલ્હી હાઈકોર્ટે કહ્યું આ સમય ગીધ બનવાનો નથી

દિલ્હીમાં ઓક્સિજનની માત્રા વચ્ચે દિલ્હી હાઈ કોર્ટના કેજરીવાલ સરકાર પર સંતોષકારક ટિપ્પણીઓ કરી છે. હાઈ કોર્ટે કહ્યું કે, દિલ્હી સરકાર ઓક્સિજન સિલેંડર્સ અને દવાઓની કાળાબાજારી કરવામાં નિષ્ફળ રહી છે. જસ્ટિસ વિપિન સાંધી અને જસ્ટિસ રેખા પલ્લીની ખંડપીઠે કહ્યું કે તે સમય ગીધ બનવાનો નથી. તેઓએ ઓક્સિજન રિફિલ કરનારાઓને કહ્યું, ‘‘ શું તમે કાલબાજારીથી અવગત છો….

Read More

કોરોના પર સુપ્રીમ કોર્ટ પણ ખફા, કહ્યું સંકટના સમયે અમે મૂકદર્શક બનીને ન રહી શકીએ

કોરોના વાયરસના સતત વધી રહેલા કેસો પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પર આકરી ટિપ્પણી કરી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, આ સંકટના સમયમાં અમે મૂકદર્શક બનીને ન રહી શકીએ. કોર્ટે કહ્યું કે, સરકારે તે જણાવવું પડશે કે કોરોના સંકટનો સામનો કરવા શું પ્લાન છે. જસ્ટિસ એસ આર ભટે કહ્યુ, હું બે મુદ્દા ઉઠાવવા ઈચ્છુ છું,…

Read More
file photo

તમે ગુલાબી ચિત્ર બતાવી રહ્યાં છો, લોકડાઉન વિકલ્પ નથી: હાઈકોર્ટ આકરા પાણીએ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈ કરવામાં આવેલી અરજી પર હાલ હાઈકોર્ટમાં સુનાવણી ચાલી. જેમાં સિનિયર એડવોકેટ શાલીન મહેતાએ રજુઆત કરતાં કહ્યું,  કોરોનાની ચેઇન તોડવા માટે લોકડાઉન જ વિકલ્પ છે. હું માત્ર એમ જ નથી કહેતો દેશમાં પણ કેટલીક જગ્યાએ લોકડાઉન છે, ગઈકાલે કર્ણાટક સરકારે પણ લોકડાઉન જાહેર કર્યું. જર્મની, લંડન, સિંગાપોર અને ન્યૂઝિલેન્ડમાં પણ આ જ…

Read More

મિત્તલ સુરતની મદદે: હજીરાની ફેક્ટરીમાં ઓક્સિજન સાથે 250 બેડ શરૂ, 1000 બેડની યોજના

કેન્દ્ર અને રાજ્ય સરકારની અપીલને આર્સેલર મિત્તલનો ઉમદા પ્રતિસાદ: 250 બેડની કોવિડ હોસ્પિટલનું યુદ્ધસ્તરે માત્ર 72કલાકમાં નિર્માણ અને લોકાર્પણ રાજ્ય સરકારે છેલ્લા મહિનામાં કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ 41 હજારથી વધારીને 92 હજાર કર્યા: મુખ્યમંત્રી કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિમાં ઓક્સિજનની અનિવાર્યતાને ધ્યાને રાખીને ગુજરાતના જાણીતા સ્ટીલ ઉત્પાદકો આર્સેલર મિત્તલ પરિવારે કેન્દ્ર અને રાજ્ય સરકારની અપીલને તુરંત…

Read More
Translate »