વિશ્વ પર્યાવરણ દિવસે આ શહેરમાં બે લાખ તુલસીના રોપાઓનું નિ:શુલ્ક વિતરણ કરાશે
આધુનિક વિશ્વ સામે સૌથી મોટો પડકાર હોય તો તે ગ્લોબલ વોર્મિંગ છે. જનમાનસમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધે, લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી તા. 5મી જૂનની ‘‘વિશ્વ પર્યાવરણ…