Surat સુરત: ડોર ટુ ડોરમાં કચરાને બદલે કીચડ-માટી ભરાતો હોવાનો વીડીયો સામે આવ્યો! newsnetworksAugust 27, 2021 વેસ્ટ ઝોનમાં વેસ્ટર્નના પેટા કોન્ટ્રાક્ટર જીગર ટ્રાન્સપોર્ટવાળો કરી રહ્યો છે ખેલ, વજન વધારવા કચરાને બદલે કીચડ-માટી નાંખવામાં આવે છે અને…