શુક્રવારથી સંસદનું બજેટ સત્રઃ વિવિધ મુદ્દે શાસક-વિપક્ષ વચ્ચે ટક્કરના ઍંધાણ

આવતીકાલથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થઇ રહ્નાુ છે. આ સત્રમાં ભારે ગરમાગરમી થવાના ઍંધાણ મળી રહ્નાા છે. કિશાન આંદોલન, ભારત-ચીન મુદ્દો, દેશની તૂટતી અર્થવ્યવસ્થા, વોટસઍપ ચેટ લીક, કોરોના સંકટ સહિતના મામલે વિપક્ષ સરકારને ભીડવે તેવી શકયતા છે. આ બધા ­શ્નોનો મોદી સરકારે જવાબ આપવો પડશે. આજે વિપક્ષો સંયુકત રણનીતી ઘડી રહ્નાા છે. આજે કોંગ્રેસ, ડાબેરીઅો, તૃણમૂલ, ડીઍમકે, રાજદ, શિવસેના, આપ, ઍનસીપી સહિતના વિપક્ષો મંત્રણા કરી રહ્નાા છે.
સંસદનું સત્ર આવતીકાલે શરૂ થઇ રહ્નાા છે. ૧લી ફેબ્રુઆરીઍ બજેટ રજુ થશે. અર્થતંત્રના મોરચે ઘેરાયેલી સરકાર માટે આ બજેટ સરળ નથી થવાનું. પરંતુ સૌથી મોટી સમસ્યા કૃષિ કાનૂનને લઇને ખેડૂતો અને સરકાર વચ્ચે જારી સંગ્રામ અને ભારત-ચીન સીમા વિવાદનો મુદ્દો છે. બજેટ સત્રમાં સરકારની સૌથી મોટી સમસ્યા કોવિડ સંકટ વચ્ચે અર્થતંત્રને સુધારવાની છે.
પરંપરા મુજબ સત્ર પહેલા રાષ્ટ્રપતિનું ­વચન થશે. જેમાં તેઅો સરકારની ભાવિ યોજનાઅોનુ માળખુ રજૂ કરશે. સંસદનું બજેટ બે ભાગમાં યોજાશે. જેમાં ­થમ સત્ર ૧૫ ફેબ્રુઆરી સુધી ચાલશે જ્યારે બીજુ સત્ર ૮ માર્ચથી ૮ ઍપ્રિલ સુધી ચાલશે.
બજેટ સત્ર સારી રીતે ચાલે તે માટે પીઍમ મોદીઍ ૩૦મીઍ સંસદમાં વિપક્ષોની બેઠક બોલાવી છે. જા કે સંસદમાં સૌથી મોટો મુદ્દો કિસાન આંદોલનનો જ રહેશે.

Leave a Reply

Translate »