ઘરકંકાસમાં અડાજણના યુવકે 11માં માળેથી કૂદી મોત વ્હાલુ કર્યું

સુરત શહેરના અડાજણમાં કારની લે-વેચ સાથે સંકળાયેલા વેપારીએ પાલ આરટીઓ સામે નવનિર્મિત કોમ્પલેક્સના અગિયારમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.…

સુપ્રીમનો આદેશ ને રાજ્ય સરકારની ટીમ: સુરતની 20 કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી ચકાસી

સુરતઃ આગની દુર્ઘટના નિવારવાના હેતુથી સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર રાજ્ય સરકાર દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે. ટીમમાં બી.જે.મેડિકલ કોલેજ,અમદાવાદના…

કાલે મુખ્યમંત્રી ના હસ્તે સુરતમાં આટલા કરોડના વિકાસકામો નું લોકાર્પણ, ખાત મુર્હૂત

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ્દહસ્તે તા.૧૨/૧૨/૨૦૨૦ના રોજ સવારે ૧૧.૪૫ વાગ્યે સુરતના અડાજણ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારના…

કામરેજ તાલુકાના નવીપારડી ગામે  સાકાર થનાર આરસેટી તાલીમ ભવનનું ખાતમુહૂર્ત

જિલ્લા ક્લેક્ટર ડૉ.ધવલ પટેલના વરદ્દહસ્તે કામરેજ તાલુકાના નવીપારડી ગામે આરસેટી તાલીમ ભવનના સાકાર થનાર નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.…

આ કોરોના રાક્ષસ ક્યાં ક્યાં ફર્યો, કોને આપી ચેતવણી?

. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કોવિડ– ૧૯ની વર્તમાન પરિસ્થિતિમાં સરકારની ગાઇડ લાઇન (એસ.ઓ.પી.)નું ચુસ્તપણે પાલન…

 મોડી રાત્રે સુરતમાં અટવાયેલા વડોદરાના વૃદ્ધ દંપત્તિને ચેમ્બરે ટ્રેનમાં રવાના કર્યું

સુરત. કોવિડ– ૧૯ની વર્તમાન રાત્રિ કરફ્‌યુની પરિસ્થિતિમાં સુરત રેલ્વે સ્ટેશને આવતા સિનિયર સીટીઝન્સ અને બાળકો સહિતના મુસાફરોને તેમના ઘર સુધી…

ઘટના બાદનું ડહાપણ: સિવિલ હોસ્પિટલમાં પણ બેઝિક ફાયર ફાઈટિંગ ટ્રેનિંગ અપાય

સુરક્ષા ગાર્ડ, સુપરવાઈઝર અને સિક્યુરિટી ઓફિસરો સહિત 70 થી વધુ કર્મચારીઓને તાલીમબદ્ધ કરાયા —————- અમદાવાદ બાદ રાજકોટની હોસ્પિટલમાં ગોજારી આગની…

પાંડેસરા વિવર્સ કો.ઓ.સો.લી.ના વહીવટમાં અનિયમિતતા: ચાર નોટિસ ઘોળીને પી જવાય?

સુરત, પાંડેસરા વિવર્સ કો.ઓ.સો.લી ના વહીવટમાં થયેલ અનીયામીતાઓ અને નાણાકીય ગેરવહીવટ સરકારના ઓડિટ દરમિયાન સહકાર ખાતાના પેનલ ઓડીટર વિરલ પીનાકીન…

આજે મતદારયાદી ઝુંબેશ: યુવા મતદારો કરાવે નોંધણી, ઘર બેઠા સુધારા કરાવો

ભારતના ચૂંટણીપંચ દ્વારા ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસારતા.૧/૧/૨૦૨૧ની લાયકાતની તારીખના રોજ ૧૮ વર્ષ…

સુરતમાં કેસ હાલ કાબુમાં જોકે સરકારી હોસ્પિટલમાં આટલા બેડ ખાલી છે

દિવાળી બાદ કોરોનાના કેસમાં વધારો થતાં તંત્ર એકશનમાં આવ્યું છે  સુરત ની સિવિલ અને સ્મીમેર નું તંત્ર પણ હરકતમાં આવી…

પાનમસાલાની દુકાનોના માલિકોને પોલીસ કમિશનરે શું સલાહ આપી

  [contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form] સુરતનીપ્રવર્તમાન કોરોનાની સ્થિતિને ધ્યાને…

રૂા.50.05 લાખના ફાળા સાથે સુરતે સશસ્ત્ર સેના ધ્વજદિનમાં ઝોળી છલકાવી

  દેશ માટે દિન રાત ઝઝુમતા સૈનિકોના લાભાર્થે સૂરત જિલ્લાની સરકારી કચેરીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, કંપનીઓએ સશસ્ત્ર સેના ધ્વજદિન-૨૦૧૯-૨૦માં રૂા.૫૦.૦૫ લાખ…

શાળા શરૂ કરવા બાબતે સુરત મનપા કમિશનરે બેઠક કર્યા બાદ શું કહ્યું…?

કોરોનાના વધતા જતા કેસ વચ્ચે રાજ્યમાં શાળા-કોલેજો 23 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. શાળા-કોલેજો ખોલવા માટે સરકાર દ્વારા ગાઈડલાઈન પણ…

સુરતના ત્રણ સર્જકોએ કોરોના વોરિયર્સ માટે હસ્તલિખિત ગ્રંથ રચીને અનોખી શબ્દાંજલિ આપી

રાજ્યના પ્રથમ હસ્તલિખિત અને હસ્તચિત્રિત ગ્રંથના સર્જનબદલ ‘ગુજરાત બુક ઓફ રેકોર્ડ’ માં મળ્યું સ્થાન   કોરોના સામે છેલ્લાં ૦૮ મહિનાથી…

દિવાળી ની રજાઓમાં સુરતનું આ ફરવાનું સ્થળ રહેશે બંધ

દિવાળીની રજાઓમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતની નજીક આવેલુ લોકોનું મનપસંદ સ્થળ બંધ કરવાનો નિર્ણય…

શું કોરોના કલસ્ટરના પતરા મારવામાં પણ મહાપાલિકાએ લાખોનો ભ્રષ્ટાચાર કર્યો?

સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ સામે એક પછી એક ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી રહી છે. હજી ખીચડી-કઢી કૌભાંડ શાંત થયું નથી ત્યાં…

ચૂંટણી સમયે કકળાટ ન કરતા, મતદાર યાદી સુધારણાં કાર્યક્રમમાં જઈ આવજો

તા.૯ થી ૧૫મી નવેમ્બર દરમિયાન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે, તા.૨૨ અને ૨૯ નવેમ્બર તથા તા.૬ઠ્ઠી અને ૧૩મી ડિસેમ્બરે ખાસ…

પીવાના પાણીના સેમ્પલની વિગતો માસિક ધોરણે જાહેર કરો: નગરસેવક વિજય પાનસેરિયા

મહાનગરપાલિકાની વેબસાઈટ પર માસિક ધોરણે મુકાતા ઝોનવાઇઝ લેવાતા પીવાના પાણીની ગુણવતા સંબંધી સેમ્પલો અંગેની જાણકારી જુલાઈ-2018 થી સદંતર બંધ કરવામાં…

માનવતા: રક્તની અછતને દૂર કરવા સુરત ફાયર બિગ્રેડના જવાનોએ રક્તદાન કર્યું

1000 જવાનો પૈકી 99 જવાનોએ રક્તદાન કર્યું, જ્યારે કોરોનાના મૃતકોના અંતિમ સંસ્કાર કરનારા 20 કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ પણ રક્તદાન કર્યું…

સુરત જિલ્લામાં આટલા કરોડના ખર્ચે 30 ચેકડેમ સહિતને રિસ્ટોર કરી મજબૂત બનાવાયા

સુરત જિલ્લામાં પંચાયત દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન રૂ. ૧.૦૨ કરોડના ખર્ચે કુલ ૩૦ ચેકડેમ, ચેકડેમ કમ કોઝવે, વેસ્ટ વિયરના રિસ્ટોરેશન…

મુખ્યમંત્રી અમૃત્તમ યોજના સંકટ સમયની સાંકળ બની, યુવકના હ્દયનું ફ્રી ઓપરેશન થયું

ચાની ચુસ્કી સાથે સવારની શરૂઆત થાય. સુરતના વરાછા વિસ્તારમાં ચાની રેકડી પર ચા પીવા બેઠા. ત્યાં બેઠેલા ભાઈ પ્રસન્ન મુખે…

વિદેશી કારના ટેક્સ મામલે આરટીઓમાં ગાંધીનગરથી ટીમ આ‌વતા સન્નાટો

ેહંમેશા ધમધમતી રહેતી સુરત આરટીઓમાં આજે ગાંધીનગર ટ્રાન્સપોર્ટ કમિશનર ઓફિસથી પાંચ સભ્યોની ટીમ પંડ્યા સાહેબની અધ્યક્ષતામાં તપાઆસાર્થે આવતા કચેરીમાં સન્નાટો…

લર્નિંગ લાઈસન્સ માટે હવે આઈટીઆઈ ફૂલ ટાઈમ ખુલ્લી, અપોઈન્ટમેન્ટ પણ ફટાફટ

રાજ્યના વાહનવ્યવહાર વિભાગ તરફથી એક મોટો અને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનાથી  વાહનચાલકોને ફાયદો થશે. હવેથી લર્નિંગ લાયસન્સની ટેસ્ટ…

કોરોનાકાળમાં સુરતના ડેપ્યુટી મેયર માનવ અને જીવ સેવા થકી થયા ‘ખુશખુશાલ’

સુરત મહાનગર પાલિકના ડેપ્યુટી મેયર નિરવ શાહે કોરોનાકાળમાં માનવતાની મહેક ફેલાવી છે. તેઓએ કપરા સમયમાં ‘સંપ્રતિ કોવિડ આઈસોલેસન સેન્ટર’ઊભું કરીને…

જીએસટી વિભાગનું ગડબડજાલા: ગરીબ મહિલાને દોઢ કરોડ ભરવા નોટિસ!

સુરતમાં GST વિભાગ દ્વારા પુઠા બનાવીને પરીવારનું ગુજરાન ચલાવતી એક મહિલાને દોઢ કરોડ રૂપિયા ટેક્સ ભરવાનો બાકી હોવા મામલે એક…

સુરતઃ યુવતીને અન્ય યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, પતિએ રંગરેલિયાં મનાવતી પકડી તો તેણે શું કર્યું ?

પત્ની, સાળા અને સસરાના ત્રાસ અને ધમકીથી ત્રાસી જઇ યુવકે વધુ પડતી ઊંઘની ગોળીઓ ખાવા સાથે હાથની નસ કાપવાનો પ્રયાસ…

સુરતઃ બિઝનેસમેન મિત્રને લઈ ગયો યુવતી સાથે મજા કરવા, 1 હજાર રૂપિયા નક્કી કર્યા ને ……

લેસપટ્ટીના વેપારી પોતાના મિત્રને મજા કરાવવાના ઇરાદા પુણાગામ ખાતેના એક એપાર્ટમેન્ટમાં લઈ ગયો હતો. અહીં અર્ઘનગ્ન અવસ્થામાં રહેતી બે મહિલાઓ…

Translate »