World 20 હજાર વર્ષ પહેલાં પણ કોરોના ત્રાટક્યાે હતાે, આેસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકાેનાે દાવાે newsnetworksJune 28, 2021 20 હજાર વર્ષ પહેલાં પણ કોરોનાવાઈરસે કહેર મચાવ્યો હતો. એ સમયે પૂર્વ એશિયામાં ખતરનાક વાઈરસનું સંક્રમણ ફેલાયું હતું. અહીંના પૂર્વજોના…
World VIRAL VIDEO : આ રેસીપી વાઈરલ થતા લોકોએ સુગ અનુભવી, કેમ? જાણવા જુઓ newsnetworksJune 11, 2021 તાજેતરમાં, એક મેગી અને ઓરિયો બિસ્કિટને મિક્સ કરીને બનાવાયેલી એક રેસીપીનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને…
Health કોરોનાથી બચવા વિટામિન-D સપ્લિમેન્ટ્સ લેવા અંગે આ બેમાંથી કયો દાવો સાચો? newsnetworksJune 3, 2021 કેનેડાના વૈજ્ઞાનિકોએ એક રિસર્ચમાં દાવો કર્યોછે કે, વિટામિન-D ન તો કોરોનાથી બચાવે છે અને ન તો તે ગંભીર સ્થિતિ થતાં…
World વિદેશી મીડીયામાં ભારતમાં કોરાનાની ગંભીર સ્થિતિ અંગે કેવા અહેવાલો આવી રહ્યાં છે? newsnetworksMay 7, 2021 ગુરુવારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 3.14 લાખથી વધારે કેસ સામે આવ્યા. જે પછી બ્રિટનના અખબાર ધ ગાર્ડિયને આ…
World કેનેડા બાળકોને વેક્સિન આપવાની તૈયારીમાં લાગ્યું, Pfizer વેક્સિનને આપ્યું ગ્રીન સિગ્નલ newsnetworksMay 6, 2021 કોરોના સંકટ વચ્ચે કેનેડાના સ્વાસ્થ્ય વિભાગે 12થી 15 વર્ષની ઉંમર ધરાવતા બાળકો માટે ફાઈઝર કંપનીની વેક્સિનને મંજૂરી આપી દીધી છે.…
Exclusive કેમ ફેબ્રુઆરી સુધી 130 દેશોમાં કોરોના રસીનો એક પણ ડોઝ અપાયો ન હતો? newsnetworksApril 19, 2021 ફેબ્રુઆરીના મધ્યભાગ સુધી, 130 દેશોમાં એક પણ ડોઝ આપવામાં આવ્યો ન હતો, પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સમાં તેની વસ્તીના ત્રણ ગણા રસી…
Health આ રિસર્ચ કહે છે, કસરત નહીં કરનારાઓ કોરોનાનો ‘શિકાર’ જલ્દી બને છે!! newsnetworksApril 18, 2021 દુનિયાભરમાં કોરોનાની બીજી લહેરે તબાહી મચાવી દીધી છે. ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે ત્યારે…
World ભારતમાં યુકે-દ.આફ્રિકા બાદ હવે બ્રાઝિલના સ્ટ્રેનની ઍન્ટ્રી newsnetworksFebruary 17, 2021 આફ્રિકાથી આવેલા ૪ લોકોમાં કોરોનાનો સાઉથ આફ્રિકી સ્ટ્રેન મળ્યો અને બ્રાઝીલ સ્ટ્રેનની ઍન્ટ્રી ફેબ્રુઆરીમાં થઈ
World કોરોનામાં નવું સ્વરૂપ : માતાના ધાવણનો રંગ લીલો થઈ ગયો newsnetworksFebruary 14, 2021 કોરોના નેગેટિવ આવતાની સાથે જ દૂધના રંગ સામાન્ય થઈ ગયો હોવાનો મેક્સિકોની મહિલાઍ દાવો કર્યો
Exclusive અમેઝોન નદી સોનામાં ફેરવાઈ, લોકો આશ્ચર્યમાં newsnetworksFebruary 14, 2021 તસવીરમાં ઇનામ્બરી નદી અને કાદવથી ખરાબ થયેલા જંગલવાળા વિસ્તારોથી ઘેરાયેલા ઘણાં ખાડા જાવા મળે છે
World બ્રિટનમાં ૬૬ વર્ષમાં પહેલી વાર -૨૩ ડિગ્રી તાપમાન , થેમ્સ નદી પણ ૬૦ વર્ષ પછી પહેલી વખત થીજી ગઇ , જુઓ તસવીરો newsnetworksFebruary 13, 2021 યુરોપમાં શિયાળો આકરો બની રહ્યો છે. યુનાઈટેડ કિંગડમને તેનો પરચો મળ્યો હતો. સ્કોટલેન્ડના એબર્ડીનશાયરમાં તાપમાન માઈનસ ૨૩ ડીગ્રી નોંધાયુ હતુ.…
Business ભારતીય શેર બજાર દુનિયાનું ૭મું સૌથી મોટું શેર બજાર બન્યું newsnetworksFebruary 10, 2021 ભારતીય શેર બજારમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન વધીને ૨.૭ ટ્રિલિયન ડોલરથી વધુ થયું
Exclusive ઇન્ડોનેશિયાના ગામમાં ‘લાલ પૂર’ની તસવીરો વાયરલ, શું છે હકીકત? newsnetworksFebruary 7, 2021 ઇન્ડોનેશિયાના પેકલોંગાન શહેરના દક્ષિણી ગામની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે. અહીં ગામમાં પૂર આવ્યો છે. પરંતુ પૂરને…
Business વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એમેઝોનના સીઇઓ જેફ બેજોસ પદ છોડશે, એન્ડી નવા સીઈઓ હશે newsnetworksFebruary 3, 2021 બેઝોસ 30 વર્ષ બાદ સીઈઓ પદ છોડી એક્ઝિક્યુટીવ ચેરમેન તરીકે કંપનીમાં સેવા આપવાનું ચાલુ રાખશે.
World ભારતીય મૂળના અમેરિકન ભવ્યા લાલ NASAના કાર્યકારી પ્રમુખ બન્યા newsnetworksFebruary 2, 2021 ભારતીય-અમેરિકન ભવ્યા લાલને સોમવારે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા) દ્વારા કાર્યકારી પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે. ભવ્યા લાલ અમેરિકાના…
World બ્રિટનની કોર્ટનું ફરમાન : સેક્સ પહેલા પોલીસ અને મહિલાને માહિતી આપવી પડશે newsnetworksFebruary 1, 2021 યુવક પર પાર્ટીમાં ખોટી રીતે સ્પર્શ કર્યો હતો અને વિરોધ કર્યો તો મહિલાને રેપની ધમકી આપી હોવાનો આક્ષેપ
World નવી પોલીસી વોટ્સએપને પડી રહી છે ભારી: 28 ટકા યુઝર્સ છોડી ગયા newsnetworksJanuary 30, 2021 વિશ્વની સૌથી મોટી મેસેન્જર સર્વિસ વોટ્સએપની નવી પોલિસીને કારણે યૂઝર્સમાં મૂંઝવણ સાથે નારાજગી છે અને ઘણાં યુઝર્સ અને પ્લેટફોર્મ પર…
World અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે જો બિડેને બદલી નાંખ્યા ટ્રમ્પના મોટા નિણર્યો newsnetworksJanuary 21, 2021 રાષ્ટ્રપતિએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગને ફરજીયાત બનાવી દીધું છે.
Exclusive કોરોનાના પ્રતિબંધોનો વિરોધ કરવા લોકો સફેદ સૂટ અને માસ્ક પહેરીને ઊમટી પડ્યા!!! newsnetworksJanuary 20, 2021 વિશ્વભરમાં કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે. કેટલાક દેશોએ કોરોનાને પગલે લોકડાઉન જેવા પગલાં પણ ભરયાર્ છે. ઓસ્ટ્રિયામાં કોરોના વાઇરસનું…
Exclusive અભ્યાસ: 76% કોવિડ દર્દીઓ 6 મહિના પછી પણ કેટલીક સમસ્યાથી પરેશાન newsnetworksJanuary 10, 2021 COVID-19 થી સાજા થયેલા દર્દીઓ થાક, અનિદ્રા, હતાશા, અસ્વસ્થતા અથવા ફેફસા સાથે સંકળાયેલ આરોગ્ય સમસ્યાઓના લક્ષણો અનુભવી રહ્યા છે. લેન્સેટ…
All કોણ પૂરી દુનિયા પર કબજો કરી લેશે? કોણે કરી આવી સચોટ આગાહી? newsnetworksDecember 25, 2020 એક ભવિષ્યવાણી તરફ ફરી દુનિયાના લોકોનું ધ્યાન ખેંચાયું છે. આ બાબાની આગાહી ઘણે અંશે સાચી પડે છે જ્યારે બે-ચાર ખોટી…
Health ઘરથી દૂર ફસાયેલા લોકો પોતિકી આબોહવાનો આનંદ માણી શકે તે માટે બનાવાય પ્રોડ્કટ! newsnetworksDecember 25, 2020 કોરોના વાયરસ પર હજી અંકુશ પામી શકાયો નથી અને નવો સ્ટ્રેન પણ સામે આવ્યો છે ત્યારે બ્રિટનમાં એક કંપનીએ ઘરથી…
World આ બે શહેરમાં ભોજનનો એટલો બગાડ થાય છે કે જેનાથી વર્ષે પાંચ કરોડ ભૂખ્યા જમી શકે! newsnetworksDecember 25, 2020 ચીન ખાદ્યાન્ન સંકટની સ્થિતિને પહોંચી વળવા માટે નવી નીતિ લાગૂ કરી છે. જે હેઠળ ભોજન બર્બાદ કરવા પર લોકો અને…
World કોરોના વાયરસનો નવો પ્રકાર હાલ નિયંત્રણમાં છે: WHO newsnetworksDecember 22, 2020 બ્રિટેનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન ઝડપથી ફેલાઇ રહ્યો છે. ઘણા બધા દેશોની ચિંતામાં વધારો થયો છે. નવા સ્ટ્રેનના મળવાના કારણે…
News & Views આપણા દેશને કઈ કઈ વેક્સિન મળવાનો આશાવાદ છે? કેટલા ડોઝ રિઝર્વ? newsnetworksNovember 18, 2020 16 નવેમ્બરના રોજ, અમેરિકન બાયોટેકનોલોજી કંપની મોડર્નાએ જાહેરાત કરી કે તેની સીઓવીડ -19 રસી રોગ અટકાવવા માટે 94.5 ટકા અસરકારક…
Business જો આપ આઈફોન-12 મીની લેવાના હોય તો આ ફરિયાદો જાણી લેજો newsnetworksNovember 18, 2020 એપલ એ આ વર્ષે પોતાની આઇફોન 12 સીરીઝને લૉન્ચ કરી છે. આ સીરીઝમાં કંપનીએ આઇફોન 12 મિનીને પણ માર્કેટમાં ઉતાર્યો…
World વ્હોટસએપ બદલશે તમારો ચેટિંગ નો અનુભવ, કેવી રીતે? newsnetworksNovember 17, 2020 વોટ્સએપ પોતાના યુઝર્સ માટે ચેટિંગનો અનુભવ બદલી દેશે. વોટ્સએપે તેના બીટા યુઝર્સ માટે વૉલપેપર્સ રજૂ કર્યા છે. રિપોર્ટ મુજબ વોટ્સએપે…
World ફ્રાંસની એર સ્ટ્રાઈક: અલકાયદાના 50 આતંકીને ઠાર માર્યાના અહેવાલ newsnetworksNovember 3, 2020 ફ્રાંસે આતંકી સંગઠન અલકાયદાના ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. ફ્રાંસના રક્ષા મંત્રી અનુસાર, ફ્રાંસીસી સેનાએ માલીમાં એરસ્ટ્રાઈકને અંજામ આપી છે,…
Exclusive 31 ઓક્ટોબરે જોવા મળશે બ્લૂ મૂન. શું છે આ બ્લૂમૂન જાણો newsnetworksOctober 29, 2020 31 ઓક્ટોબર 2020 એ મોટી દુર્ઘટના બની રહી છે. આ દિવસે પૂર્ણિમા છે. આ દિવસે શરદ પૂર્ણ છે લાંબા સમય…
Health આ દેશે આવતા મહિનેથી આપ્યા કોરોનાની વેક્સિન લગાવવાના નિર્દેશ newsnetworksOctober 26, 2020 બ્રિટનમાં હૉસ્પિટલોને કોરોના વાયરસ વેક્સિન લગાવવા માટે તૈયારીઓ શરુ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. હૉસ્પિટલોના સ્ટાફ ને કહેવામાં આવ્યું…