પ્રાદેશિક પક્ષાેમાં એનસીપીને મળ્યું સાૈથી વધુ ચૂંટણી ફંડ, ટાટાએ કયા-કયા પક્ષાેને આપ્યાે ફાળાે?

ઈલેક્શન કમિશને ગયા નાણાકીય વર્ષમાં પ્રાદેશિક પક્ષો દ્વારા મળેલા દાનની માહિતી બહાર પાડી છે. ચૂંટણી પંચ દ્વારા પ્રાદેશિક પક્ષોને આપવામાં આવેલા દાનની વિગતોમાં આ માહિતી આપવામાં આવી છે. ભાજપ, કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને ડાબેરી પક્ષોને મળેલા દાન અંગે પંચે હજુ સુધી આંકડા બહાર પાડ્યા નથી. ચૂંટણી પંચ દ્વારા જે પક્ષોની માહિતી શેર કરવામાં આવી છે…

Read More

અભ્યાસ: 76% કોવિડ દર્દીઓ 6 મહિના પછી પણ કેટલીક સમસ્યાથી પરેશાન

COVID-19 થી સાજા થયેલા દર્દીઓ થાક, અનિદ્રા, હતાશા, અસ્વસ્થતા અથવા ફેફસા સાથે સંકળાયેલ આરોગ્ય સમસ્યાઓના લક્ષણો અનુભવી રહ્યા છે. લેન્સેટ જર્નલમાં તાજેતરમાં પ્રકાશિત એક અધ્યયનમાં આ વાત સામે આવી છે. અધ્યયનમાં જણાવાયું છે કે, કાેરાેનાના દર્દીઓ હોસ્પિટલમાંથી સાજા થઈ ઘરે પરત ફર્યા બાદ પણ લાંબા સમય સુધી થાક, અનિદ્રા અને નબળાઇ જેવી સમસ્યાઓથી જજૂમી રહ્યાં…

Read More

ચિંતાઃ ગુજરાત સહિત 7 રાજ્યાેમાં મળ્યાે બર્ડફ્લૂ, કેન્દ્રએ ત્વરિત રિપાેર્ટ માટે બનાવી ટુકડી

કેન્દ્ર સરકારે કહ્યું કે સાત રાજ્યો-કેરલ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં બર્ડ ફ્લૂ ફેલાવવાની પુષ્ટિ થઇ ગઇ છે, તો બીજી તરફ દિલ્હી અને મહારાષ્ટ્રના નમૂનાના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. પશુપાલન અને ડેરી વિભાગે એક નિવેદનમાં કહ્યું કે છત્તીસગઢના બાલોદ જિલ્લામાંથી જંગલી પક્ષીઓના કોઇ નમૂનામાં સંક્રમણની પુષ્ટિ થઇ નથી જેની…

Read More

કાેરાેનાકાળ દરમિયાન રદ કરાયેલી ટ્રેનાેની ટિકિટનું રિફંડ નથી મેળવી શકનારાઆેને મળશે આ રાહત

લોકડાઉન દરમિયાન રદ કરવામાં આવેલી ટ્રેનાેની ટિકિટોનું રિફંડ જાે તમે ન મેળવી શક્યા હાેય તાે હવે ચિંતા ન કરતા ભારતીય રેલવે હવે રેલવે કાઉન્ટર પરથી બુક કરાવવામાં આવેલી ટિકિટો મેળવવાનું ટાઇમિંગ બીજીવાર બદલતાં તેને 9 મહિના સુધી વધારવામાં આવ્યું છે.રિપાેર્ટ મુજબ IRCTC ના અનુસાર જે લોકોએ 21 માર્ચ 2020 થી 31 જુલાઇ વચ્ચે મુસાફરી માટે…

Read More

સાેમવારથી SSC અને HSCના વિદ્યાર્થીઆે જશે સ્કૂલે, CBSCએ લીધાે આ નિર્ણય

કાેરાેનાકાળમાં લાંબા સમય બાદ લગભ શૈક્ષણિક સત્રના અંતિમ તબક્કામાં ગુજરાતમાં રાજ્ય સરકારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ઉપરાંત કોલેજ કક્ષાએ અંડર ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષના તથા પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે આવતીકાલે સાેમવારે 11 જાન્યુઆરી 2021થી સમગ્ર રાજ્યમાં ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ તથા કોલેજમાં શૈક્ષણિક કાર્યનો શુભ આરંભ થઇ રહ્યો…

Read More

ગુજરાતમાં કાેરાેનાના નવા 671 કેસ, 4ના મોત, સુરત શહેરમાં નાેંધાયા 99 કેસ સામે આવ્યા

રાહતના સમાચાર લગાતાર મળી રહ્યાં છે. ગુજરાતમાં હવે કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આજે કોરોનાનાં 671 પોઝિટિવ કેસ આવ્યા છે અને 4 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4344 એ પહોંચ્યો છે. જ્યારે 806 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે…

Read More

આેસ્ટ્રેલિયનાેને શા માટે વિરાટ કાેહલીએ કહ્યું કે આવી ગુંડાગીરી નહીં ચલવી લેવાય?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં ચાલી રહેલી ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ફરી એક વખત ઓસ્ટ્રેલિયાના દર્શકોએ તમામ મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું હતું અને મોહમ્મદ સિરાજ અંગે રંગભેદ અંગે ટીપ્પણી કરવા સાથે અપશબ્દો પણ કહ્યાં હતા. આ જ પ્રકારની ઘટના મેચના ત્રીજા દિવસે પણ થઈ હતી. જસપ્રીત બુમરાહ અને સિરાજ બન્નેએ આ અંગે ફરિયાદ પણ કરી હતી….

Read More

કાકરાપાર-ગોરધા-વડ ઉદ્દવહન પાઇપલાઇન યોજનાના લોકાર્પણ પર સીએમએ કાેંગ્રેસને આડેહાથ લીધી..

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરતના આદિજાતિ તાલુકાઓના ખેડૂતોને બારમાસી સિંચાઇ સગવડ આપતી ૫૭૦ કરોડ રૂપિયાની મહત્વકાંક્ષી યોજનાના લોકાર્પણ અવસરે સ્પષ્ટ પણે કહ્યું કે, જે વિકાસકામોનુ ખાતમુહુર્ત ભાજપાની સરકાર કરે છે, તેના લોકાર્પણ પણ આ જ સરકાર દ્વારા કરીને સમય બદ્ધ આયોજન અને કાર્ય પધ્ધતિ ઊભી કરવામા આવી છે.કોંગ્રેસના શાસનમા યોજનાઓ અણઘડ આયોજનથી બનતી. ખાતમુહૂર્ત થાય પછી…

Read More

91મી કે-9 વજ્ર ટેન્કને લીલી ઝંડી આપી મુખ્યમંત્રી કહ્યું એલએન્ડટીએ અશક્યને શક્ય બનાવીને દેશનું ગૌરવ વધાર્યું

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મેક ઈન ઈન્ડિયાના વિઝન હેઠળ એલ. એન્ડ ટી. હજીરા દ્વારા નિર્મિત થયેલી ૯૧મી કે-૯ વ્રજ ટેન્કને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ વેળાએ વજ્ર ટેન્કની આરતી ઉતારી પરંપરાગત પુજન-અર્ચન કરીને ટેન્ક પર સવાર થઈને અભિવાદન ઝીલ્યું હતું.ગુજરાતની સાહસિક ભૂમિ પર એલ.એન્ડ ટી. કંપની ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને સાકારિત કરીને અભેદ્ય કિલ્લા સમાન…

Read More

સુરતમાં જાહેર સ્થળાે પર તમે પતંગ નહીં ચગાવી શકાે, કમિશનરે શું નિયમ જાહેર કર્યા

આગામી ઉત્તરાયણ તથા વાસી-ઉત્તરાયણના તહેવારની ઉજવણીને ધ્યાને લઈ હાલની પ્રવર્તમાન કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાને સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમરે એક જાહેરનામા દ્વારા પતંગ ચગાવવા માટે અમુક પ્રતિબંધિત કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.::પ્રતિબંધિત કૃત્યો::(૧) કોઇપણ જાહેર સ્થળો/ખુલ્લા મેદાનો/ રસ્તાઓ વગેરે પર એકત્રિત થઇ શકાશે નહીં તેમજ પતંગ ચગાવી શકાશે નહીં.(ર) પ્રવર્તમાન મહામારીની પરિસ્થિતિમાં ઉત્રાયણનો તહેવાર…

Read More
Translate »