દીકરીના જન્મ બાદ અનુષ્કા શર્મા વિરાટ કોહલી પહેલી જ વાર જાહેરમાં જોવા મળ્યા

અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલી દીકરીના જન્મ બાદ પહેલી જ વાર મુંબઈના બાંદ્રા વિસ્તારમાં જોવા મળ્યા હતા. અનુષ્કા તથા વિરાટ ક્લિનિકમાં જતાં હતાં. વિરાટ કોહલી બ્લેક આઉટફિટ તથા અનુષ્કા શર્મા ડેનિમમાં જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે વિરાટ તથા અનુષ્કા દીકરી જન્મના 11 દિવસ બાદ જોવા મળ્યા હતા. દીકરીના જન્મ બાદ અનુષ્કા એકદમ ફિટ જોવા મળી હતી. અનુષ્કાએ પ્રેગ્નન્સીના છેલ્લા મહિના સુધી વર્કઆઉટ કર્યું હતું.

11 જાન્યુઆરીએ દીકરીને જન્મ આપ્યો
32 વર્ષીય અનુષ્કાએ સોમવાર, 11 જાન્યુઆરીના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો

Leave a Reply

Translate »