Surat તસવીરોમાં જુઓ વહેલી સવારે તાપી નદી કિનારે ધુમ્મસ ભયુ વાતાવરણ newsnetworksFebruary 3, 2021 શહેરમાં બે દિવસથી તાપમાનનો પારો ઉચકાતાં ઠંડીનું પ્રમાણ ઘટવા લાગ્યું છે વહેલી સવારે સૂર્યપૂત્રી તાપી નદી કિનારે ધુમ્મસનું આહ્લાદક વાતાવરણ સર્જાયું હતું. Post Views: 107
સ્માર્ટસિટી સુરતમાં ઠેરઠેર કચરાના ઢગલાથી પાલિકાની કામગીરી સામે પ્રશ્નાર્થ સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં બીજા ક્રમે આવેલા સુરતમાં ગંદકી દેખાતા આશ્ચર્ય
સર્વે શરૂ: તાઉ-તેથી ઓલપાડ તાલુકાના ખેડૂતોને 4200 હેક્ટર ડાંગરના પાકને નુકશાનીનો અંદાઝ આંબામાં 270 હેકટર, કેળામાં 60 થી 70 હેકટર તથા શાકભાજીના 360 હેકટર પાકને નુકશાની થયાનો અંદાજ ગુજરાતમાં ‘તાઉ-તે’ વાવાઝોડાંના કારણે…
આજે મતદારયાદી ઝુંબેશ: યુવા મતદારો કરાવે નોંધણી, ઘર બેઠા સુધારા કરાવો ભારતના ચૂંટણીપંચ દ્વારા ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસારતા.૧/૧/૨૦૨૧ની લાયકાતની તારીખના રોજ ૧૮ વર્ષ…