ચૂંટણી સ્ટાફનો એન્ટિજન ટેસ્ટ કરાશે અને મતદારોને હાથમોજા આપી વોટિંગ કરાવાશે
સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણી-૨૦૨૧ સંદર્ભે રાજ્ય ચુંટણી આયોગ દ્વારા નિયુકત કરવામાં આવેલા ઓબ્ઝર્વરશ્રી રાકેશ શંકરના અધ્યક્ષસ્થાને સુરતના આર.ઓ. તથા નોડલ ઓફિસરો સાથે ચુંટણીલક્ષી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી.કલેકટરાલયના સભાખંડમાં યોજાયેલી…
વાપીના બ્રેઈનડેડ રમેશભાઈ મીઠીયાના પરિવારે કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપ્યું
દક્ષિણ ગુજરાતના વાપી ખાતે હરિયા એલ.જી. હોસ્પિટલમાંથી ગત રવિવારે સુરતની ડોનેટ લાઈફ સંસ્થાની રાહબરી હેઠળ શહેરનું સૌપ્રથમ અંગદાન કરવામાં આવ્યું હતું. કચ્છી ભાનુશાળી સમાજના બ્રેઇનડેડ રમેશભાઈ ભીખુભાઈ મીઠીયાના પરિવારે તેમના…
સંઘ કાશીએ કેવી રીતે પહોંચશે? અહીં કોંગ્રેસના મહિલા ઉમેદવારે ફોર્મ ખેંચતા ભાજપના ઉમેદવાર બિનહરિફ!
અમદાવાદમાં મહાનગર પાલિકાની ચૂંટણીમાં આજે જબરો કલાઈમેક્સ જોવા મળ્યો હતો. આજે ઉમેદવારી પત્ર ખેંચવાના અંતિમ દિને નારણપુરાથી બક્ષીપંચની રિઝર્વ બેઠક ઉપર કોંગ્રેસના મહિલા ઉમેદવાર ચંદ્રિકાબેન રાવળએ ફોર્મ પરત ખેંચતા ભાજપની…
ખેડૂતોને ‘આંતકવાદી’ સંબોધી ટ્વીટ , કંગના સામે બેલગામમાં પોલીસ ફરિયાદ
કર્ણાટકમાં બોલિવૂડ એક્ટર કંગના રાનાઉત સામે ફરિયાદ નોંધાઈ છે. કંગના પર ‘ખેડૂતોનું અપમાન’ અને તેમને ‘આતંકવાદી’ ગણાવવાનો આરોપ છે. વકીલ, હર્ષવર્ધન પાટીલે બેલગામમાં આ ફરિયાદ નોંધાવી છે. કંગના સામેની આ…
પિતરાઇ ભાઇ-બહેન વચ્ચે પાંગરેલા પ્રેમ સંબંધોનો કરૂણ અંત
લક્ષ્મી ઉર્ફે પુનમ અને સંતરામ નિશાદ ફાંસો ખાઈ આપઘાત કર્યો
પાલિકાની ચૂંટણીઃ વોર્ડ-૨૪માં રાજકીય નેતાઅોને પ્રવેશ ન કરવાના બેનરો લાગ્યા
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઍ્ક તરફ રાજકીય પક્ષો સહિતના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર અભિયાન શરુ કરી દીધુ છે તો બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં ઉમેદવારોને લઈને જાવા મળતા વિરોધ વચ્ચે વોર્ડ…
રાજ કપૂરના સૌથી નાના દીકરા રાજીવ કપૂરનું હાર્ટ એટેક આવતાં નિધન, કપૂર પરિવારમાં શોક
અભિનેતા રાજ કપૂરના પુત્ર રાજીવ કપૂરનું મંગળવારે 9 ફેબ્રુઆરીએ નિધન થયું છે. તે 58 વર્ષના હતા. અહેવાલો અનુસાર, અભિનેતાને કાર્ડિયાક એટેક આવ્યો હતો. અહેવાલમાં જણાવાયું છે કે રાજીવને તાત્કાલિક તેના…
ગુજરાતની એ ગોઝારી ઘટનાને યાદ કરી વડાપ્રધાન મોદી રાજ્યસભામાં રડી પડ્યાં, જુઓ વિડીયો
ગુલામ નબી આઝાદની રાજ્યસભામાંથી વિદાઇ પર ભાવુક થયાં વડાપ્રધાન
22 વર્ષ પછી ચેન્નઇમાં ટીમ ઇન્ડિયા ફ્લોપ, ઇંગ્લેન્ડની ભારતીય જમીન પર સૌથી મોટી જીત
ઇંગ્લેન્ડ વિરુદ્ધ ચેન્નઇમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને ૨૨૭ રનથી હારનો સામનો કરવો પડ્યો છે