સુરત વોર્ડ 2માં કુલ 165 મતદાન મથકોમાં સૌથી વધુ 173515 મતદારો

રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તથા જિલ્લા-તાલુકા પંચાયતોની સામાન્ય/પેટાચૂંટણી આગામી તા.૨૧ અને ૨૮ ફેબ્રુ.ના રોજ યોજાશે. તા.૨૧મી ફેબ્રુ.એ સવારના ૭-૦૦ થી સાંજના…

ભાજપ હોઈ કે કોંગ્રેસ આપણે ઘી કેળા : સુરત વોર્ડ નંબર 15નાં ભાજપનાં ઉમેદવાર મનીષા આહીરના પતિ કોંગ્રેસમાં જોડાઈ ગયા

રાજકારણમાં એક કહેવત છે કે કોઈ ક્યારેય કાયમી દુશ્મન અને મિત્ર હોતા નથી; આવો જ ઘાટ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના બરાબર…

સૌરાષ્ટ્રમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ફિલ્મી સ્ટાઇલમાં જાહેરમાં જ મારામારી

પોલીસની હાજરીમાં જ બંને ઉમેદવારો લડી પડ્યા હતા. ભાજપના દેવાભાઈ અવાડિયા અને કોંગ્રેસના કનુભાઈ લાડવા વચ્ચે મારામારી થઈ હતી. મોરબી…

મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત કયા બે નેતાને પણ લાગ્યો કોરોનાનો ચેપ? જાણો કોણ છે આ બે નેતા?

મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા અને સાંસદ વિનોદ ચાવડાનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.…

યુવકને બે પુત્રીની માતા સાથે બંધાયા શારીરિક સંબંધ, બંને સાથે રહેવા લાગ્યાં ને શું બન્યું કે કરી નાંખી હત્યા ?

આરોપી સંજયસિંગ દર્શનસિંગ ઓજલા જાટ 41 વર્ષીય રજિયા ઉર્ફે સીમરન સાથે વર્ષ 2008-09થી ગાંધીધામ ખાતે લિવ-ઇન કરારથી રહેતો હતો. યુવક…

CM રૂપાણીને કોરોના, જાણો કેવાં છે કોરોનાનાં લક્ષણ?

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુખ્યમંત્રીનો RT-PCR ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હેલ્થ બુલેટિન અનુસાર તેમને…

લોકોને કોર્ટમાં જઈને પસ્તાવો થઈ રહ્નાા છે : રંજન ગોગોઈનો દાવો

જસ્ટિસ ગોગોઈઍ જણાવ્યું કે, અમે પાંચ લાખ કરોડ ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવા માગીઍ છીઍ પરંતુ આપણી પાસે જર્જરીત ન્યાય વ્યવસ્થા છે

નેપાળ અને શ્રીલંકામાં ભાજપ સરકાર બનાવવાની અમિત શાહની યોજનાઃ ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ દેબ

‘જ્યારે અમિત શાહ ભાજપ અધ્યક્ષ હતા, ત્યારે તેમણે અમને કહ્યું હતું કે પાર્ટી પોતાનો વિસ્તાર વધારવા માંગે છે : બિપ્લબ દેબનો દાવો

વર્કપ્લેસ માટે નવી ગાઇડલાઇન્સ: કોરોનાના 1-2 કેસ નોંધાવા પર કાર્યાલયો નહીં થાય બંધ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કાર્યાલયોમાં કોરોના વાયરસના સંક્રમણનો પ્રસાર રોકવાને અનુલક્ષીને નવી માનક સંચાલન પ્રક્રિયા (SOP) જાહેર કરી છે. તે મુજબ…

રાજસ્થાનના શિક્ષકની અનોખી પહેલ : બોર્ડમાં ટોપ કરનાર વિદ્યાર્થીને સ્વખર્ચે પ્લેનની મુસાફરી કરાવશે

લૉકડાઉન બાદ શાળાઓ શરૂ થતા બાળકોમાં સારો સ્પર્ધાત્મક ભાવ વિકસે ઍ માટે શાળાના શિક્ષકની પહેલ

શાહીન બાગ : કોઈ પણ વ્યક્તિ ગમે તે સ્થળે પ્રદર્શન ન કરી શકે : સુપ્રીમ

ધરણાં પ્રદર્શન માટે જગ્યા ચિહ્નિત હોવી જાઈઍ, બહાર ધરણાં પ્રદર્શન કરે તો તેમને ખસેડવાનો પોલીસને અધિકાર : શાહીન બાગ કેસ મુદ્દે પુર્નિવચારની અરજી ફગાવાઈ

સ્ટ્રગલની આખરી લાઈન ટચ કરો પછી સ્ટ્રગલ રહેતી નથી: ક્રિકેટર મુનાફ પટેલ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા શનિવાર, તા. ૧૩ ફેબ્રુઆરી, ર૦ર૧ના રોજ સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત…

‘હમારે કારણ ટપોરી અસ્લમ સાઈકલવાલા ચુનાવ જીતતા હૈ ’ ભાજપના વિજય ચૌમાલે કર્યો આશોભનીય ભાષાનો પ્રયોગ!!

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર ધીરેધીરે તેના ચરમ પર પહોંચી રહ્યો છે ત્યારે આંજણા-ડુંભાલ વોર્ડ 19ના ભાજપના પૂર્વ નગરસેવક અને હાલના…

બ્રિટનમાં ૬૬ વર્ષમાં પહેલી વાર -૨૩ ડિગ્રી તાપમાન , થેમ્સ નદી પણ ૬૦ વર્ષ પછી પહેલી વખત થીજી ગઇ , જુઓ તસવીરો

યુરોપમાં શિયાળો આકરો બની રહ્યો છે. યુનાઈટેડ કિંગડમને તેનો પરચો મળ્યો હતો. સ્કોટલેન્ડના એબર્ડીનશાયરમાં તાપમાન માઈનસ ૨૩ ડીગ્રી નોંધાયુ હતુ.…

સુરતમાં ધૂમ સ્ટાઇલે બાઇક અને ઓવર સ્પીડમાં કાર ચલાવનાર ખેર નહીં : IPC 308 મુજબ ગુનો નોંધશે

પોલીસે ધુમ સ્ટાઇલમાં બાઇક હંકારનાર ચાર બાઇક ચાલક અને ઓવર સ્પીડમાં કાર હંકારનાર બે ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સ્થાનિક સ્વરાજ ચુંટણી પહેલા PAAS નેતા અલ્પેશ કથીરિયા દ્વારા સત્ય પત્ર જાહેર, જાણો શું છે આ પત્ર માં…

પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા સત્યપત્ર નામની એક પત્રિકા આજે સવારે બહાર પાડવામાં આવી છે. જેમાં પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે અન્યાય…

શહેરના કાંસકીવાડમાં ત્રણ બિલ્ડરોની નાલાયકી : ટ્રસ્ટની જગ્યા પર બનાવટી પ્લોટિંગ કરી નાંખ્યું

શહેરમાં જમીન કબજા અને ગેરકાયદે દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે. જેમાં પહેલા માલિકીની કિંમતી જગ્યા પર દબાણ કરે અને બાદમાં…

ઓનલાઇન પરીક્ષામાં નવો નિયમ : વિદ્યાર્થી ૧ મિનિટમાં જવાબ ન આપે તો પ્રશ્ન ગાયબ થઈ જશે

વિદ્યાર્થીઍ નિયમનો વિરોધ નોંધાવ્યો છે, યુનિર્વિસટીની ઓનલાઇન પરીક્ષાના નિયમોને લઈ વિદ્યાર્થીઓમાં રોષ

Translate »