• Sun. Mar 24th, 2024

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

Month: February 2021

  • Home
  • ભારતમાં યુકે-દ.આફ્રિકા બાદ હવે બ્રાઝિલના સ્ટ્રેનની ઍન્ટ્રી

ભારતમાં યુકે-દ.આફ્રિકા બાદ હવે બ્રાઝિલના સ્ટ્રેનની ઍન્ટ્રી

આફ્રિકાથી આવેલા ૪ લોકોમાં કોરોનાનો સાઉથ આફ્રિકી સ્ટ્રેન મળ્યો અને બ્રાઝીલ સ્ટ્રેનની ઍન્ટ્રી ફેબ્રુઆરીમાં થઈ

ચાર ધારાસભ્યના રાજીનામાથી પુંડુચેરીમાં કોંગેસની સરકાર સંકટમાં

પુંડુચેરીના મુખ્યમંત્રી વી નારાયણસ્વામીઍ ગવર્નર પર કામ ન કરવાના આરોપ લગાવતા રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

બ્રિટનના રાજકુમાર હૈરી બીજીવાર પિતા બનશે

પરિવારમાં આવનાર બાળક બ્રિટેશ શાહી પરિવારનો આઠમો ઉત્તરાધિકારી, હૈરી-મેગને મે ૨૦૧૮માં લગ્ન કર્યા હતા

ચીન ઝૂક્યું, પેન્ગોગના ઉત્તર કિનારાથી તંબૂ-બંકર ઉખાડ્યા

ઉત્તર-દક્ષિણ કિનારાઓથી વાપસીની પ્રક્રિયાને પૂરી થવામાં સાહનો સમય લાગશે અને બંને પક્ષ ઉપકરણોની વાપસી પ્રક્રિયાનું સત્યાપન કરી રહ્નાા છે

લોન્ચ થનારું સેટેલાઈટ ભગવદ ગીતા-મોદીનો ફોટો લઈને જશે

નેનો સેટેલાઈટનું નામ દેશના અંતરિક્ષ કાર્યક્રમને આકાર આપનારા મહાન વ્યક્તિત્વ સતીશ ધવનના નામ પરથી છે

તમે બે-ત્રણ ટ્રિલિયનની કંપની હોઇ શકો છો, પરંતુ લોકોમાં ડર છે કે તેમનો ડેટા બીજે વેચવામાં આવી રહ્નાા છેઃ સુપ્રીમ

નવી પ્રાઇવસી પોલિસી સંદર્ભે સુપ્રીમ કોર્ટે ફેસબુક અને વોટ્સઍપને નોટિસ પાઠવી છે. વોટ્સઍપની નવી પ્રાઇવસી પોલિસીને પડકારતી અરજી પર સુનવણી હાથ ધરતાં સુપ્રીમ કોર્ટે સોમવારે સ્પષ્ટ કહી દીધું કે, લોકોની…

રાહુલ ગાંધી ફરીથી કોંગ્રેસના અધ્યક્ષ બને તેવી પૂર્ણ શક્યતા

રાહુલ ગાંધી ફરી ઍક વખત ઍઆઈસીસી ઍટલે કે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના ૮૭મા અધ્યક્ષ તરીકે પાછા ફરવા તૈયારી કરી રહ્ના છે. તાજેતરમાં તેમણે સંસદમાં ખેડૂતોના મુદ્દાને ખૂબ જ જારશોરથી ઉઠાવવા…

સુરતમાં બિલ્ડર-ડાયમંડના વેપારીની ૧૭ વર્ષીય પુત્રીઍ દીક્ષા લીધી

છેલ્લા પાંચ વર્ષથીઍ ઍના ફોઇ સાધ્વી પાસે જ રહે છે પરિવારને દીક્ષા લેવાની વાત કરતા પરિવારે મંજૂરી આપી

આખરે 19 વર્ષથી ફરાર ગોધરાકાંડના મુખ્ય આરોપી રફીક હુસેન ઝડપાયો

ગોધરાના સાબરમતી ટ્રેન કાંડનો મુખ્ય આરોપી ઝડપાયો છે. 51 વર્ષીય રફીક હુસેન ભટુકને ગોધરાના ઇમરાન મસ્જિદ પાસે આવેલા તેના ઘરેથી પોલીસે ઝડપી લીધો છે. રફીક હુસૈન ભટુક છેલ્લા 19 વર્ષથી…

ફિલ્મ એમએસ ધોનીના એક્ટર સંદીપ નાહરે કરી આત્મહત્યા

એમ એસ ધોની – ધ અનટોલ્ડ સ્ટોરી અને કેસી જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા સંદીપ નાહરે મુંબઈ સ્થિત ઘરે કથિત રીતે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. પોલીસના મતે…

Translate »