દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકર મુંબઈની હોટલમાં મૃત મળ્યા, આપઘાતની સંભાવના

દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મુંબઈની મરીન ડ્રાઇવની સી-ગ્રીન હોટલમાંથી મળી આવતા ખળભળાટ વ્યાપી ગયો છે. હોટલમાંથી ગુજરાતીમાં લખેલી અંતિમ નોંધ (સુસાઇડ નોટ) મળી હોવાથી તેઓએ કોઈ કારણસર જીવન ટુંકાવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. મુંબઈ પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ શરૂ કરી છે. એક ટ્રેડ યુનિયનના મજબૂત , દબંગ નેતાની…

Read More
દિવ્યાંગો જાગૃત પણ અમારે માટે ચુંટણી પંચ ક્યારે જાગૃત થશે જાણો વિકલાંગો ની વ્યથા

દિવ્યાંગો ને વ્હીલ ચેરની વ્યવસ્થા ના મળવાથી જાણો ચુંટણી અધિકારી પર શું આરોપ લગાવ્યા

સુરતમાં ગઈ કાલે મતદાન યોજાયું હતું, જેમાં વરાછા ના કોઈ પણ બૂથ પર વિકલાંગો માટેની સુવિધા ન હતી, રચના સર્કલ પાસે ના બુથ મથક માં અડધો કલાક વાતચીત કર્યાં પછી બીજી વોર્ડ 4 માં સાધના સ્કૂલ કાપોદ્રા મતદાન મથકની મુલાકાત લેતાં અધિકારીઓએ આનો કોઈ જવાબ ન આપ્યો હતો, જેના સંદર્ભે આવેદન પત્ર આપવામાં આવ્યો હતો…

Read More

મતદાર ઓળખપત્ર ન હોય તો પણ આ 14 દસ્તાવેજો માન્ય રહેશે, તમે મતદાન કરી શકશો

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી-2021 માટે મતદારે ભારતીય ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) રજૂ કરવાનું રહેશે. પરંતુ જો કોઇ મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) રજૂ ન કરી શકે તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં સંબંધિત મતદારની ઓળખ પ્રસ્‍થાપિત થાય તે માટે રાજ્ય ચૂંટણી આયોગે નીચે મુજબના દસ્તાવેજી પુરાવાઓ માન્ય કરેલ છે:- 1) આધાર…

Read More

શા માટે ફિલ્મ અભિનેતા વિવેક ઓબરોયનો ફાટ્યો ટ્રાફિક મેમો?

મુંબઈની ટ્રાફિક પોલીસે બોલીવુડ એક્ટર વિવેક ઓબેરોય સામે ટ્રાફિક નિયમો હેઠળ કાર્યવાહી કરી છે. હેલ્મેટ પહેર્યા વગર બાઇક ચલાવવા માટે તેમનું ચલણ કાપવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ શુક્રવારે મુંબઇ પોલીસને સામાજીક કાર્યકર ડો.બીનુ વર્ગીસ દ્વારા ટ્વિટર પર વિવેક ઓબેરોયે હેલ્મેટ વગર બાઇક ચલાવવાની ફરિયાદ મળી હતી, ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. વિવેક ઓબેરોયે પોતે…

Read More

‘એક મોકો AAP ને, પછી જુઓ ગુજરાતને’ : AKનું ગુજરાતીમાં ટ્વીટ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતીમાં ટ્વિટ કર્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરતા લખ્યું, ‘એક મોકો AAP ને, પછી જુઓ ગુજરાતને’ . ઉલ્લેખનીય છે કે આ વખતે આમ આદમી પાર્ટીએ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉતાર્યા છે અને એક મોકો આપને વાળું થીમ સોંગ તૈયાર કર્યું છે. આ સોંગ ગરબારૂપે અનેક લગ્ન પ્રસંગોમાં પણ વગાડવામાં…

Read More

કોરોનાગ્રસ્ત મુખ્યમંત્રી વિજય રુપાણી શું મતદાન કરવા જશે?

રાજ્યના છ મહાનગર પાલિકાની ચૂંટણીઓ માટે આવતી કાલે 21મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જેમાં દરેક રાજકીય હસ્તીઓ પણ પોતપોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. એવામાં સવાલ ઊભો થયો છે કે, શું કોરોનાગ્રસ્ત રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી મતદાન કરવા જશે કે કેમ? જોકે, રિપોર્ટ મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતી કાલે રવિવારે મતદાન કરવા જશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટના વોર્ડ…

Read More

સુરત: 3185 મતદાન મથકો પર 32,88,352 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે

સુરત મહાનગરપાલિકાની તા. 21 ફેબ્રુઆરી રોજ યોજાનાર ચૂંટણી સંદર્ભે સુરતના ચૂંટણી વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. અધિકૃત જાણકારી મુજબ – શહેરમાં મતદાન માટે 967 બિલ્ડીંગ અને 3185 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે. – શહેરના 30 વોર્ડના 32,88,352 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. – દરેક મતદાન મથક દીઠ સરેરાશ 1032 મતદારો નોંધાયા છે….

Read More

સુરત કોંગ્રેસના ઉપપ્રમુખ લાલખાને કર્યો ‘આપ’નો પ્રચાર, કોના ઈશારે ? શું કહે છે લાલખાન?

સુરતમાં કોંગ્રેસ ઉપપમુખ અને પૂર્વ નગરસેવક લાલખાન પઠાણ જાહેરમાં આમ આદમી પાર્ટીનો પ્રચાર કરતા જોવા મળ્યા. લાલખાનનો વીડીયો પણ સામે આવ્યો છે. કોંગ્રેસમાં રહીને પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ તેમની સામે કાર્યવાહી કરવાની માંગ વોર્ડ નં. 18 લીંબાયત-પરવત (મીઠીખાડી) વિસ્તારના ઉમેદવારોએ કરી છે. જોકે, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ કહ્યું હતું કે, આ મામલાની…

Read More

ગુજરાતમાં આ પ્રકારનો પહેલો કિસ્સો :પુરુષમાંથી સ્ત્રી બનીને ગર્ભ ધારણ કરવા વિર્ય સાચવ્યું

રશિયામાં સ્મ્મ્જીનો અભ્યાસ કરનારા જેસનૂરની પુરુષથી સ્ત્રી બની પોતાના સ્પર્મથી જન્મેલ બાળકની માતા બનવા ઈચ્છા

Read More
Translate »