મહિલાને 20 વર્ષ નાના યુવકે ચિઠ્ઠીમાં આપ્યો નંબર ને, બંધાયા શારીરિક સંબંધ, એકાંતમાં કરતાં કામક્રિડા ને……….

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી 48 વર્ષની મહિલાને પોતાના 27 વર્ષના દીકરાની ઉંમરના યુવક સાથે શારીરિક સંબધ બંધાયા હતા. મહિલા પોતાના પ્રેમી સાથે એકાંતમાં મળતી અને શરીર સુખ માણતી હતી. પ્રેમીએ આ શારીરિક સંબંધો અને અંગત પળોના ફોટા પાડી લીધા હતા. મહિલાના પરિવારને આ સંબંધોન જાણ થતાં ઝગડો થતાં મહિલાએ પ્રેમીને મળવાનું બંધ કરી દેતાં પ્રેમીએ મહિલાના સાથે શરીર સુખ માણતો હોય તેવા તથા મહિલાના નગ્ન ફોટા વાયરલ કરી દેતાં મહિલાએ ફરિયાદ નોંધાવી છે. પ્રેમીએ પ્રેમિકાની દીકરીના પણ નગ્ન ફોટો બનાવી વાઈરલ કરી દીધા હતાં. આ મામલે હાલ એરપોર્ટ પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસે મળતી માહિતી પ્રમાણે મહિલાનો પરિવાર પૂર્વ વિસ્તારમાં રહે છે. તેના બે દીકરા અને એક દીકરી છે. સૌથી મોટો દીકરો 27 વર્ષનો છે અને પરીણિક છે. મહિલા એક દિવસ નિશા કામ પર ગઈ હતી ત્યારે તેનાથી 20 વર્ષ નાના યુવકે તેને ચિઠ્ઠીમાં પોતાનો નંબર આપ્યો હતો. મહિલાએ યુવકને ફોન ના કરતાં થોડા દિવસ પછી યુવકે મહિલાને નંબર મેળવીને ફોન કર્યો હતો.

આ રીતે વાતની શરૂઆત થઈ ને છેવટે બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા. મહિલા પ્રેમીને એકાંતમાં મળીને શરીર સુખ માણતી હતી. થોડા મહિના પછી પરિવારને જાણ થઈ થતાં ઝગડો થતાં મહિલાએ પ્રેમીને મળવાનું બંધ કરી દીધું હતું.

પ્રેમીએ મહિલાને મળવાના પ્રયત્ન કર્યા પણ મહિલા ના મળતાં ઉશ્કેરાઈને પ્રેમીએ અંગત પળોના ફોટો વાયરલ કર્યા હતા. પ્રેમીએ પ્રેમિકાની દીકરીના પણ નગ્ન ફોટો બનાવી વાઈરલ કરી દીધા હતાં. આ બાબતની જાણ થતાં મહિલાએ પ્રેમી સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Translate »